Book Title: Samyaktva Prakaran
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 385
________________ ૩૬૨ સમ્યક્ત્વ પ્રકરણ તેમની પાટ પરંપરા ઉદય રૂ૫ પર્વત માટે શિખરને ભર્યું, તેજસ્વી ચૂડામણિ શ્રી ચક્રેશ્વરસૂરી એ પ્રમાણે નામ વડે દેવોના ઈશ્વર જેમણે સમ્યકત્વરૂપ કમળની કોરકને વિકાસરૂપ લક્ષ્મીને પમાડવા માટે વિનેયરૂપ ભમરાને આનંદ માટે વ્યાખ્યા કરવાની ઈચ્છા કરી. ૩|| - જેમને પોતે દીક્ષા આપેલ એવા છ શિષ્યોએ આચાર્યપદ પ્રાપ્ત કર્યું છે. તેવા તેમની પાર્ટીને સદ્ગણના સામ્રાજ્યની જેમ શોભાવી. ||૪ો. તેમાં પ્રથમ, દિકૂલમાં જેમનો યશ ફેલાયેલ છે. વિદ્યારૂપ વધૂના વદનને વિકસાવવા માટે પૂર્ણ ચંદ્ર સમાન, ચંદ્રની જેમ ઉજ્જવળ પોતાના ગુરુના ગચ્છને ધારણ કરવા માટે સમર્થ, એવા સુમતિસિંહ નામના ગુરુ થયા. //પા વિખ્યાત શ્રીબુદ્ધિસાગર ગુરુ બીજા થયા, શ્રેષ્ઠ ત્રિદશ નામના ત્રીજા આચાર્ય થયા તથા પ્રજ્ઞાના અતિરેક રૂપ વજથી વાદિ રૂપ પર્વતને હણ્યા છે. જેમને એવા શ્રી તીર્થસિંહ ચોથા શ્રેષ્ઠ આચાર્ય થયા. //કો પાંચમા શ્રી શિવપ્રભસૂરિ થયા. પરંતુ એ કૂતુહલ છે કે જે રાગના સ્થાન ન થયા. III છઠ્ઠી આચાર્ય શ્રી કીર્તિપ્રભ નામના આચાર્ય હતા. જેમની સૂક્ષ્મ એવી પણ બુદ્ધિ સઘળા આગમમાં વ્યાપેલી હતી. ll૮. શ્રી શિવપ્રભસૂરિનો મંદબુદ્ધિવાળો, શ્રુતની આરાધનાની વૃદ્ધિનો ભજનારો શિષ્યલેશ એવો હું નામ વડે તિલકાચાર્ય છું III શ્રી સમ્યકત્વ રત્ન મહોદધિ - સંપૂર્ણ સંવત્ ૧૫૦૪ વર્ષે આસો સુદ ૧૦ સોમવારે સાદ્ધપૂર્ણિમા ગચ્છમાં શ્રી ચંદ્રપ્રભસૂરીની પરંપરામાં ભગવંત શ્રી પુણ્યચંદ્રસૂરીનો શિષ્ય ગણિવર્ય શ્રીજયસિંહ ગણિ વડે પરોપકારના હેતુથી શ્રી રાણપુરનગરમાં સમ્યક્ત્વ મહોદધિ ગ્રંથનું નામનું પુસ્તક લખ્યું છે. મગુરુ વડે કરવા માટે આરંભ માત્ર કરાયેલ એવી આ વૃત્તિને તેમના ચરણ કમળના સ્મરણ દ્વારા મુગ્ધ બુદ્ધિવાળા મેં કરી છે. તેથી ઉતાવળના વશથી તેમાં જે કાંઈપણ અશુદ્ધ રચના થઈ હોય તે મારી ઉપર કરેલી કૃપાવાળા વિદ્વાન આચાર્યોએ તે શુદ્ધ કરવા યોગ્ય છે. ૧૦ll આ વૃત્તિને રચતા એવા મારા વડે જે કાંઈ સુફત મેળવાયું હોય તેના વડે હું ભવોભવ ધર્મની એક લાલસાવાળો થાઉં. 7/૧૧/ વિક્રમ રાજાને પસાર થયે ૧૨૭૭ વર્ષે આ ટીકા રચાઈ છે. ll૧રી આમાં સંખ્યાથી ૮000 અનષ્ણુપ શ્લોક અક્ષર વડે રહેલા છે. એ પ્રમાણે મેં નિશ્ચય કર્યો છે. ૧all જ્યાં સુધી શ્રીવીર પરમાત્માનું તીર્થ વિજય પામે છે. ત્યાં સુધી રચનારૂપી મનમાં આ ટીકા હંસની જેમ રમો. 7/૧૪ll જે આગમ રૂ૫ ભટ એવો એક પણ અદ્ભુત વીર ધર્મ જય પામે છે તે એકાંતમાં બીજા એવા તમને તે કલ્યાણ માટે થાઓ. f/૧૫

Loading...

Page Navigation
1 ... 383 384 385 386