________________
નળ દમયંતી
મધ્યભાગમાં લાંબા વસ્ત્રના ચીરા વડે શ્રીફળ અને રત્ન કરંડીયાને (પિતા દેવે આપેલ શ્રીફળ=બીલનું ફળ) બાંધીને, કર્યું છે દેવ-ગુરુનું સ્મરણ જેને એવા કુબડાએ રથોને ચલાવ્યા. I૮૨૭ નળ વડે પ્રેરણા કરાયેલા અશ્વના રૂપધારી દેવોની જેવા તે અશ્વો વડે ખેંચાયેલો રથ પૃથ્વીને અડ્યા વિના જ જાણે હોય તેમ જવાને માટે પ્રવૃત્ત થયો. I૮૨૮ અતિ વેગ વડે રથ જતે છતે દધિપર્ણ રાજાનું ઉત્તરીય વસ્ત્ર પવનથી ખેંચાયેલું જાણે કે લૂંટારા વડે છિનવાયેલું હોય તેમ ત્યારે પડ્યું. l૮૨૯ો દધિપર્ણ રાજાએ કહ્યું કે હે કુન્જ ! પવનથી અપહરણ કરાયેલું વસ્ત્ર જ્યાં સુધી લવડાવું નહિ ત્યાં સુધી રથને થોભાવ. ૫૮૩વા તેણે કહ્યું કે હે ભો !
જ્યાં સુધી તમે મને કપડાની વાત કરી તેટલામાં તો રથે ૨૫ યોજન પસાર કરી દીધા છે. ll૮૩૧. આ ઘોડા તો મધ્યમ છે. જો ઉત્તમ ઘોડા હોત તો આટલા કાળમાં ૫૦ યોજન પસાર કરત. ll૮૩૨. દૂરથી જ પાકેલા ખેડાના વૃક્ષના ફળને જોઈને રાજાએ કહ્યું કે ગણ્યા વગર જ આના ફળોની સંખ્યા હું તને કહીશ. II૮૩૩ શ્રેષ્ઠ એવા આ કૌતુકને તને પાછા ફરતી વખતે બતાવીશ. કારણ કે હમણાં સ્વયંવર કાલનો વિલંબ ખમશે નહિ અર્થાત્ સ્વયંવરનો ટાઈમ વીતી જશે. ll૮૩૪ll કુષે કહ્યું કે હે રાજનું ! કાળના વિલંબથી તમે ડરો નહિ ! કેમ કે હું સારથિ હોતે છતે કુંડિનપુર દૂર નથી. ૮૩પા માત્ર મુઠીના પ્રહારથી જ જેવી રીતે વિશ્વભૂતિએ કોઠાના ફળને પાડ્યા હતા તેમ તારી આગળ આના સર્વ ફળો પડાવીશ. I૮૩ડા દધિપણે કહ્યું કે વિલંબ વડે શું ? પડાવો ૧૮ હજાર ફળો છે, તેમાં સંશય નથી. I૮૩૭lી જાણે કે મેઘમાંથી કરા પડે તેમ કુન્જ ફળો પાડ્યા અને ગણ્યા. રાજાએ કહેલા હતા એટલાં જ ફળો થયા. ll૮૩૮ી ત્યારબાદ કુષ્ણે પોતાની અશ્વવિદ્યા રાજાને આપી અને રાજા પાસેથી ફલ સંખ્યાનવિદ્યા ગણિત-વિદ્યા સ્વયં ગ્રહણ કરી લીધી. N૮૩૯સૂર્યોદય થતાં જ રથ કુંડિનપુર પહોંચ્યો. તે જોઈને દધિપર્ણ રાજા જાણે કે દમયંતીની પ્રાપ્તિ થઈ હોય તેમ ખુશ થયો. ૮૪૦માં
ત્યારે દમયંતીએ શેષ રાત્રિમાં જોયેલા સ્વપ્નને સ્વપ્ન પાઠકની જેમ પોતાના પિતાને નિવેદન કર્યું. I૮૪૧II હે પિતાજી ! આજે સ્વપ્નમાં મારા વડે સાક્ષાત્ નિવૃત્તિ દેવી જોવાઈ અને તેણી વડે આકાશમાર્ગે કોશલા નગરીનું ઉદ્યાન અહીં લવાયું. l૮૪રા તેની વાણીથી તે ઉદ્યાનના આભૂષણરૂપ આમ્રવૃક્ષ પર હું ચડી. લક્ષ્મીના નિવાસને યોગ્ય કમળ તેણે મને આપ્યું. I૮૪૩ અને પૂર્વે આરુઢ થયેલું પક્ષી પાકેલા પાંદડાની જેમ પડ્યું. તે સાંભળીને ભીમે કહ્યું કે તારું સ્વપ્ન સુંદર ફળવાળું છે. ll૮૪૪ll સ્વપ્નમાં નિવૃતિ દેવી જોઈ. તેથી તારો પુણ્યોદય પ્રગટ થશે. કૌશલના ઉદ્યાનનું દર્શને તે કૌશલના ઐશ્વર્યની પ્રાપ્તિ માટે થશે. II૮૪પા આંબાના વૃક્ષ ઉપર ચડવું, તેનાથી નળનો સમાગમ થશે. વિશિષ્ટ પ્રકારનું કમળ મળ્યું તેનાથી રાજ્યને યોગ્ય પુત્રની પ્રાપ્તિ થશે. ૮૪૬ો પક્ષીનું પડવું તેનાથી કુબેર રાજ્યથી ભ્રષ્ટ થશે. સવારના સ્વપ્નદર્શનથી આજે જ નળ તને મળશે. l૮૪ો ત્યારે દધિપર્ણ રાજાનો રથ નગરના દરવાજા પાસે આવ્યો. તેમના આગમનનું કારણ ભીમને મંગલ નામના માણસે જણાવ્યું. ll૮૪૮ ભીમ પણ સન્મુખ જઈને મિત્રની જેમ ભેટીને આવાસ વગેરે આપીને તેનું આતિથ્યપણું કર્યું. હવે ભીમે કહ્યું કે સૂર્યપાક રસોઈને જાણનાર તમારો કુબડો રસોઈઓ છે. તેવી આશ્ચર્યવાળી વાત સાંભળી છે, તે હમણાં જલદીથી કરાવાય. I૮૫૦ દધિપર્ણના કહેવાથી ક્ષણમાત્રમાં કુષે પણ અમૃતના રસ જેવી સૂર્યપાક રસોઈને કરી. II૮૫૧ ત્યારબાદ દધિપર્ણ રાજાએ પરિવાર સહિત ભીમ રાજાને દેવોને પણ દુર્લભ એવી રસવતી જમાડી. Iટપરા, હવે દમયંતીએ પણ ખાદ્ય પદાર્થોને મંગાવીને તે સર્વને ખાઈને પહેલાં ભોગવેલા રસના સ્વાદ જેવી જ આ