________________
૨૬ર
સમ્યક્ત્વ પ્રકરણ
હવે પાત્રની શુદ્ધિને કહે છે.
तुंबय-दारुय-मट्टी-पत्तं कम्माइदोसपरिमुक्कं ।
उत्तम-मज्झ-जहन्नं, जईण भणियं जिणवरेहिं ।।२२।। (१३६) ગાથાર્થ ઃ તુંબડાનું-લાકડાનું-માટીનું કર્માદિ દોષથી રહિત એવું ઉત્તમ-મધ્યમ અને જઘન્ય પાત્ર મુનિઓને કલ્પ એ પ્રમાણે જીનેશ્વરો વડે કહેવાયેલું છે.
ભાવાર્થ : સુગમ છે. રેરા (૧૩૬) હમણાં ચાર પ્રકારની શુદ્ધિને આચરતા જ સાધુ થાય છે. તે કહે છે.
एसा चउक्कसोही, निद्दिट्ठा जिणवरेहिं सव्वेहिं ।
एयं जहसत्तीए, कुणमाणो भन्नए साहु ।।२३।। (१३७) ગાથાર્થ : આ ચાર પ્રકારની શુદ્ધિ સર્વે જીનેશ્વરો વડે કહેવાયેલી છે. આને યથાશક્તિએ કરતા સાધુ કહેવાય છે.
ભાવાર્થ : સુગમ જ છે. ર૩ (૧૩૭) જેને આચરતો સાધુ થાય તે કહેવાયું. હમણાં જેને આચરતો સાધુ ન થાય તે કહે છે.
उद्दिट्टकडं मुंजइ, छक्कायपमद्दणो घरं कुणइ । पञ्चक्खं च जलगए, जो पियइ कहं नु सो साहू ।।२४।। (१३८) जे संकिलिट्ठचित्ता, माइठाणंमि निश्चतल्लिच्छा ।
आजीविगभयघत्था, मूढा नो साहुणो हुँति ।।२५।। (१३९) ગાથાર્થ : સાધુને માટે બનાવાયેલું જે વાપરે છે. છકાય જીવોનું મર્દન કરીને ઘરને કરે છે અને પ્રત્યક્ષ જલને પીએ છે. તે સાધુ કેવી રીતે કહેવાય ? ૨૪ll૧૩૮.
જે સંકિલષ્ટ ચિત્તવાળા - બીજાને ઠગવાની હંમેશાં ઇચ્છાવાળા આજીવિકાનાં ભયથી યુક્ત હોય એવા મૂઢ તે સાધુ નથી. રપાd૧૩૯
ભાવાર્થ : બંને ગાથા સ્પષ્ટ છે. પરંતુ ઉદ્દિષ્ટ-સાધુને માટે તેના વડે કરાયેલ. એટલે કે ઉદ્દિષ્ટકૃત એટલે આધાકર્મ તથા માતૃસ્થાને-બીજાને ઠગવાની હંમેશાં ઇચ્છાવાળા. ર૪, ૨૫ણી (૧૩૮, ૧૩૯) સાધુ-અસાધુના સ્વરૂપને કહીને વળી સાધુના પોતાના તત્વને કહેવાને માટે ઉપદેશને કહે છે.
सीलंगाण सहस्सा, अट्ठारस जे जिणेहिं पन्नत्ता ।
નો તે ધરેફ સí, ગુરુવૃદ્ધી તંતિ વાયબ્બા પારદા (૪૦) ગાથાર્થ જીનેશ્વરો વડે કહેવાયેલા જે અઢાર હજાર શીલાંગને જેઓ સમ્યક પ્રકારે ધારણ કરે છે. તેને વિષે ગુરુ બુદ્ધિ કરવા યોગ્ય છે.