________________
૨૦૮
સમ્યક્ત્વ પ્રકરણ
देसकुल जाइरूवी, संघयणी धीजुओ अणासंसी । અવિત્યનો અમારૂં, થિરપરિવાડી મહિયવો ।।૩૪।। (૪૮) जियपरिसो जियनिद्दो, मज्झत्थो देशकालभावन्नू । આસન્નદ્ધપડ્યો, નાળાવિહવેસમાસરૢ ।।રૂII (૪૬) पंचविहे आयरे, जुत्तो सुत्तत्थतदुभयविहिन्नू । આહારપાદે તારા-નયનિકળો માહળાસો ।।૬।। (૧૦) ससमयपरसमयविऊ, गंभीरो दित्तिमं सिवो सोमो ।
गुणसयकलिओ जुत्तो, पवयणसारं परिकहेउं ।। ३७।। (१५१)
ગાથાર્થ : દેશ-કુલ-જાતિ-રૂપ અતિશયવાળા, વિશિષ્ટ સંઘયણવાળા, બુદ્ધિથી યુક્ત આશંસા રહિત° - વિકથા ન કરે. અમાયાવી સ્થિર પરિપાટીવાળા, ગૃહીત વાક્ય'', જીતેલી છે સભા જેને તેવાર, જીતેલી નિદ્રાવાળા, મધ્યસ્થ૪, દેશ'-કાલ ́ અને ભાવને॰ જાણનાર, આસન્ન-મેળવેલી પ્રતિભાવાળા, વિવિધ દેશની ભાષાને જાણનાર૯, પાંચ પ્રકારના આચારથી યુક્તTM, સૂત્રપ-અર્થ અને બંનેને જાણનાર, ઉદાહરણ, હેતુ-કારણ-નયમાં નિપુણ, ગ્રાહણા કુશલ॰, સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રને" જાણનાર, ગંભીર, દિપ્તિમાન, કલ્યાણ કરનાર૪, સૌમ્ય", મૂલગુણાદિ સેંકડો ગુણોથી યુક્ત, સિદ્ધાંતના અર્થને કહેવા માટે યોગ્ય આ પ્રમાણે ચાર ગાથાનો અર્થ, ૩૪-૩૫-૩૭-૩૭ (૧૪૮, ૧૪૯, ૧૫૦, ૧૫૧)
ભાવાર્થ : દેશ-કુલ-જાતિ-રૂપ અતિશયો વિદ્યમાન છે જેને તે ત્યાં (૧) દેશ એટલે મધ્યદેશ તે જન્મભૂમિ (૨) કુલ = પિતા સંબંધી કુલ ઇક્ષ્વાકુ વિ. (૩) જાતિ = માતાથી ઉત્પન્ન થયેલી (૪) રૂપ = અંગ-ઉપાંગની સંપૂર્ણતા (૫) સંહનની વિશિષ્ટ સંહનન તે જ ખરેખર વાચનાદિમાં થાકતા નથી. (૬) કૃતિથી યુક્ત (૭) અનાશંસી = સાંભળનાર પાસેથી વસ્ત્રાદિની અપેક્ષા રહિત (૮) અવિકલ્થન = બહુ બોલનાર ન હોય અથવા આત્માની (પોતાની) પ્રશંસા કરનાર ન હોય, (૯) અમાયી = માયા રહિત (૧૦) સ્થિર = નિશ્ચલ છે સૂત્રાર્થની વાચના જેને તે (૧૧) ગ્રહણ કરાયેલ છે વાક્ય જેના વડે તે તેવા પ્રકારની અવધારણાવાળા અથવા ગ્રહણ કરાયેલું છે વાક્ય જેનું તે આદેય વચનવાળા (૧૨) જીતેલી સભાવાળા (૧૩) જીતેલી નિદ્રાવાળા (૧૪) મધ્યસ્થ = શિષ્યોને વિષે સમાન ચિત્તવાળા (૧૫-૧૭) દેશ - સાધુથી ભાવિત હોય. કાલ - સુકાળ હોય, ભાવ – ક્ષાયોપશમિકાદિ તેને જાણે છે તે દેશ-કાલાદિને જાણનાર તે ખરેખર ઉચિતપણે વિચરે છે. ધર્મકથાને કરે છે. (૧૮) પ્રશ્ન પૂછાયા પછી તરત જ ઉત્તર આપવામાં બુદ્ધિ જેના વડે પ્રાપ્ત કરાઈ છે તે (૧૯) વિવિધ દેશની ભાષાને જાણનાર ૩૪, ૩૫, (૧૪૮, ૧૪૯)
–
(૨૦-૨૪) જ્ઞાનાચાર વિ. પાંચ પ્રકારના આચારમાં ઉપયુક્ત (૨૫) સૂત્ર, અર્થ અને તદુભય (સૂત્ર અર્થ બંન્ને)ની વિધિના જાણનાર. અહિં ‘તદુભય’ પદથી એટલે કે સૂત્ર અર્થ બંન્ને વિધિના જાણનાર એક પદથી જ સૂત્રવિધિજ્ઞ અને અર્થવિધિજ્ઞ આવી જતા હોવાથી ‘સૂત્રાર્થ’ પદનું જુદુ ગ્રહણ જે કર્યું છે તે ચતુર્થંગી સમજાવવા માટે છે. તે ચતુર્થંગી આ પ્રમાણે છે. (૧) સૂત્ર ન જાણે અર્થ જાણે, (૨) સૂત્ર ન જાણે અર્થ ન