________________
ગુરુના લક્ષણ ભેદ
ભાવાર્થ : બહુમાન-માનસિક પ્રીતિ. વંદન-દ્વાદશાવર્ત વંદન. નિવેદન-દ્રવ્યથી ધન્ય-ધાન્યાદિ સર્વસ્વનું સમર્પણ, ભાવથી સર્વ પ્રકારે મનનું સમર્પણ, પાલના-તેમના ઉપદેશનું આરાધન. યત્ન વડે એટલે કે આ રહસ્યભૂત છે એ પ્રમાણેના આદર વડે આરાધના કરવી તે. ઉપકરણ-વસ્ત્રાદિનું દાન કરવું. એવકાર સમુચ્ચય અર્થમાં છે. ચકા૨થી અભ્યુત્થાન કરવું, સામે લેવા જવું, આવ્યા પછી જાય ત્યારે પાછા વળાવવું જવું. આ રીતે ગુરુપૂજા થાય છે. ૫૨૫૧૬૬॥
હવે નિગ્રંથ અને સ્નાતકની અપેક્ષા વડે હીનગુણવાળા બકુશ-કુશીલોની કેવી રીતે આ પ્રમાણે સ્વીકૃતિ થાય તે કહે છે.
पलए महागुणाणं, हवंति सेवारिहा लहुगुणा वि ।
અત્યમિત્ વિઘ્નનાદે, અહિસરૂં નળો પ′પિ ।।૧૩।। (૬૭)
૨૦૩
ગાથાર્થ : મહાગુણવાળાના અભાવમાં લઘુગુણવાળા પણ સેવવા યોગ્ય છે. સૂર્ય અસ્ત પામતે છતે મનુષ્યો પ્રદીપને ઇચ્છે છે.
ભાવાર્થ : પાઠ સિદ્ધ છે. પરંતુ પ્રલય-અભાવ ૫૩ (૧૯૬૭)
આગમમાં પણ આ જ પ્રમાણે રહેલું (કહેલું) છે તે આ પ્રમાણે
समत्तनाणचरणा-णुवाइमाणाणुगं च जं जत्थ ।
નિળપન્નાં મત્તીફ, પૂણ્ય તં તદ્દામાનું ।।૧૪।। (૬૮)
ગાથાર્થ : સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર આદિ ગુણોને અનુસરનારું તથા શ્રીજિનાજ્ઞા મુજબનું જે કાંઈ અનુષ્ઠાન જે પુરુષમાં દેખાય, તે સમ્યગ્દર્શન આદિ ગુણો શ્રી જિનેશ્વરોએ પ્રરૂપ્યા છે, એમ વિચારીને તે ગુણયુત પુરુષની ઉચિત-ભક્તિથી પૂજા કરવી જોઈએ. ૫૪૧૯૮
ભાવાર્થ : સમ્યક્ત્વ-જ્ઞાન-ચારિત્રના અનુપાતિ એટલે કે સાક્ષાત્ આગમમાં નહિ કહેલું છતાં પણ આજ્ઞાને અનુસ૨નારું એટલે કે જિનેશ્વર પરમાત્મા એ જે કહેલ હોય તેને અનુસ૨ના૨નો જે ભાવ એટલે કે ગુણવિશેષ તે જે પુરુષમાં જોવે. શેષગુણના અભાવમાં પણ જિનપ્રજ્ઞપ્તને મનમાં કરીને ભક્તિ વડે બહુમાનથી તથા ભાવ એટલે તે પ્રકારે ગુણવિશેષના અનુમાન વડે સત્કારે આ પ્રમાણેનો અર્થ છે. ૫૫૪ ૧૬૮૫ અને આ અર્થમાં.
केसिं चि य आएसो, दंसणनाणेहिं वट्टए तित्थं ।
યુચ્છિન્ન = ચરિત્ત, વયમાળે હો ્ પ∞િાં ।।।। (૬)
ગાથાર્થ : કેટલાકોનો મત આ પ્રમાણે છે દર્શન અને જ્ઞાન વડે તીર્થ પ્રવર્તે છે. ચારિત્રનો વ્યવચ્છેદ થયો છે. આમ જે બોલે તેને પ્રાયશ્ચિત્ત આવે છે.
ભાવાર્થ : આગમને નહીં જાણનારા કેટલાકનો મત છે કે દર્શન અને જ્ઞાન વડે તીર્થં વર્તે છે અને ચારિત્ર વિનષ્ટ થયેલું છે. આ પ્રમાણે બોલતે છતે પ્રાયશ્ચિત્ત આવે છે. ૫૫૫૧૬૯॥