________________
૨૫૦
સમ્યક્ત્વ પ્રકરણ
શરીરવાળી તેણીએ નોકરોને કહ્યું. અરે ! અરે ! જલ્દી આ દુર્મુખને બહાર કાઢો. પપી દેવદત્તે વળી સેવાદી તે ક્ષુલ્લકને ઇચ્છા પ્રમાણે આપ્યા અને ત્યાં રહેલા ક્ષુલ્લકે તેણીના દેખતા ગ્રહણ કર્યા. પછી તેણીના જોતા તેણે તર્જની આંગળી નાસિકા ઉપર ફેરવી અને પૂર્ણ થયેલી પોતાની પ્રતિજ્ઞાવાળો સાધુ હે વૃષ્ટા ! એ પ્રમાણે બોલ્યો. પછી.
હવે માનરૂપી મહાજનવાળા તે મુનિ પોતાના ઉપાશ્રયમાં જઈને સેવ-ખાંડ, ઘી વડે ત્યારે બીજા મુનિઓને ઇચ્છા પ્રમાણે ભોજન કરાવ્યું. //પા.
માનથી રહિત મુનિઓને તે આ માનપિંડ કલશે નહિ. પૃપાપાત કરવા દ્વારા અતિરોષને વશ કદાચ તેણી મરે. તેથી ખરેખર આ પાપ છે. આપણા
માનપિંડનું ઉદાહરણ કહેવાયું, હમણાં માયાપિંડનું ઉદાહરણ કહેવાય છે. રાજગૃહ નામનું નગર હતું. જ્યાં કોડો ધજાના સમૂહ વડે અદશ્ય થયેલો સૂર્ય લોકોને સંતાપ કરતો નથી. /૧ી ત્યાં ગચ્છમાં રોહણાચલ પર્વતમાં રત્નની જેમ ધર્મરૂચિ ગુરુના અષાઢાભૂતિ નામના શિષ્ય હતા. રા. જે મુનિ વાણીની લબ્ધિ વડે સરસ્વતી જેવા, રૂ૫ વડે કામદેવ સમાન, બુદ્ધિ વડે બૃહસ્પતિ સમાન અને વિજ્ઞાન વડે બ્રહ્મા સમાન હતા. ૩ll ઘણું કહેવા વડે શું ? તેવા પ્રકારના કર્મના વિપાકથી વિજ્ઞાન-વેષભાષાદિ એવું કાંઈ ન હતું કે જે તે મુનિ પાસે ન હોય. ૪ll એક દિવસ વિચરતા તે મુનિ શ્રેષ્ઠ નટાવાસમાં ગયા ત્યાં મનને હર્ષિત કરનારા એવા મનોહર મોદક (લાડવા) ને પ્રાપ્ત કર્યા. પા તેના ઘરેથી નીકળતા મુનિએ રસની લોલુપતા વડે વિચાર્યું. આ મોદક તો ગુરુનો થશે, વળી મારો નહિ. IIકો ત્યાર પછી માયા પ્રપંચને જાણનારા તે મુનિ શુક્રના રૂપને કરીને ફરી તે ઘરમાં ગયા અને મોદકને મેળવ્યો. તેથી ફરી દ્વારમાં આવેલા તેમણે વિચાર્યું. આ મોદક ઉપાધ્યાયનો થશે. હવે તે મુનિએ કુજના રૂપ વડે ફરી જઈને મોદકને પ્રાપ્ત કર્યો. Al૮ ફરી પણ વિચાર્યું આ મોદક ક્ષુલ્લક (બાળમુનિ)નો થશે તેથી વૃદ્ધના રૂપ વડે ફરી મોદકને ગ્રહણ કર્યો. ત્યાં અને તે મુનિનું આ આચરણને ગવાક્ષમાં રહેલા નટે જોઈને વિચાર્યું. ખરેખર આ મુનિ વૈક્રિય લબ્ધિવાળા છે. ૧૦મા તેથી જો આ નટ (મુનિ) કોઈપણ રીતે અમારા થાય તો માનવી તો દૂર રહો, દેવો પણ પોતાના ધનને આપી દે. I/૧૧
હવે ત્યારે નટે તેને આવર્જન કરવા માટે જલ્દીથી ઉપાયને વિચાર્યો. જેથી મહાપુરુષો પણ લોભરૂપી પાશક વડે બંધાય છે. ૧ર. જો કે સ્વીકારેલા વ્રતવાળા આ મુનિને ધન વડે કાર્ય નથી. તો પણ આ ક્રિયા વડે રસમાં આસક્તિ દેખાય છે. I/૧૩ ઘીની આહુતિ વડે જેમ અગ્નિ તેમ રસની વૃદ્ધીવાળાને સ્નિગ્ધ આહાર વડે પ્રાયઃ કરીને મનમાં કામ પણ પ્રગટ થાય છે. I/૧૪ll તેથી હાસ્ય અને વિલાસાદિ તંતુઓ વડે વણાવેલી રજુ જેવી બે પુત્રી વડે બંધાયેલ આ મારે વશ થશે. ll૧૫ll
આ પ્રમાણે વિચારીને ઘરની બહાર નીકળતા તે સાધુને સન્માન સહિત ભક્તિમાન સુશ્રાવકની જેમ તે નટે બોલાવ્યા. //વડા હવે જાણે કલ્પવૃક્ષના ફલનો સમૂહ ન હોય તેવા અતિશિખાવાળા મોદકના થાલ વડે તે નટે મુનિને પડિલાવ્યા. /૧૭ll અને આ પ્રમાણે પ્રાર્થના કરી કે, “હે ભગવન્! મહેરબાની કરીને તમારા વડે મારા આવાસમાં દરરોજ ભિક્ષાને માટે આવવા યોગ્ય છે. ૧૮ll હવે તે સાધુ ગમે છતે તે નટે વિસ્મય સહિત મુનિનું તે સઘળું વિજ્ઞાન પ્રિયાને જણાવ્યું. ll૧૯ો અને પોતાની પ્રતિજ્ઞાને જણાવીને તેણીને આ