________________
રત્નાકરાવતારિકા તર્ક પ્રમાણનું નિરૂપણ
૩૯૬ જ્ઞાન તે અન્વયતક કહેવાય છે. અને અહીં મૂલસૂત્રમાં ત્યારે પદમાં જે આદિશબ્દ કહેલો છે તેનાથી વ્યતિરેક તર્ક પણ આ પ્રમાણે સમજી લેવો.
(૨) “મમિતિ ન મવચેવ'' આ વ્યતિરેક વ્યાપ્તિનો આકાર છે અહીં ક્ = આ સામે દેખાતો જે ધૂમ છે તે, સ્મિનસતિ અંદર ખીણમાં આ વહિં જો ન હોય તો, મવયેવ = ન જ હોય” જો અંદર વહિં ન હોય તો આ ધૂમ હોત જ નહીં. આવા આવા આકારવાળું સાધ્ય અને સાધનના આલંબનવાળું જે જ્ઞાન તે તર્ક અથવા ઊહ કહેવાય છે.
તથા આવી જાતનો બોલાયેલો શબ્દ આવા આવા આકારવાળા પદાર્થનો વાચક છે. એટલે કે ઘ અને ટ ના સંયોગવાળો બનેલો વટ શબ્દ, આવા પ્રકારના પૃથુબુદનોદરાદિ આકારવાળા પદાર્થનો જ વાચક છે પરંતુ પટાદિનો વાચક નથી. તે અન્વયતર્ક, તથા સોfપ = તે પૃથુબુનોદરાદિ આકારવાળો તથાભૂતોગપિ = તેવા પ્રકારનો પદાર્થ પાગ તસ્ય = તે ઘટ એવા શબ્દનો જ વીન્યઃ = વાચ છે. આ પ્રમાણે વાચનો વાચકની સાથે જે સંબંધવાળો બોધ તે પણ અન્વયતર્ક જાણવો.
આ પ્રમાણે સાધ્ય-સાધનના સંબંધના આલંબનવાળું અને વા-વાચકના સંબંધના આલંબનવાળું જે સંવેદન (જ્ઞાન) રૂટું = અહીં જણાય છે તે તર્ક અથવા ઊંહ કહેવાય છે આ સ્વરૂપનિવેદન છે.
આવા પ્રકારનું જે વેદન અર્થાત્ અનુભવજ્ઞાન તે તર્ક કહેવાય છે. તેનું જ ઊહ એવું અપરનામ છે.
ये तु ताथागता: प्रामाण्यमूहस्य नोहाश्चक्रिरे, तेपामशेपशून्यत्वपातकापत्तिः । आः । किमिदमकाण्डकूष्माण्डाडम्बरोड्डामरमभिधीयते ? कथं हि तर्कप्रामाण्यानुपगममात्रेणेदृशमसमञ्जसमापनीपोत ? शृणु, श्रावयामि किल तर्काप्रामाण्ये तावन्नानुमानस्य प्राणाः, प्रतिबन्धप्रतिपत्त्युपायापायात्। तदभावे न प्रत्यक्षस्यापि।
જે બૌધ્ધદર્શનકારો ઊહની (તર્કની) પ્રમાણતાને વિચારતા નથી (સ્વીકારતા નથી) તેઓને સર્વપ્રમાણોની શૂન્યતા આવવા રૂપ પાપની આપત્તિ આવે છે.
બૌધ્ધ :- માઃ અરે હે જેનીયો ! ટ્રમ્ = આ વુિં = અનવસરે જ - અકાળે જ, અવસર જાણ્યા વિના જ, ખાડાટેન્કર = કોળા જેવું મોટું અભિમાન અથવા અતિશય ઘણા અભિમાનપૂર્વક, ઉમરમ્ = અવાજ-ઘોંઘાટ થે મધીયૉ = કેમ કરાય છે. અમારા પક્ષને સમજ્યા વિના જ અનવસરે જ આટલા મોટા અભિમાનપૂર્વક કાદવ કેમ ઉછાળાય છે? ઘોંઘાટ કેમ કરાય છે? કારણ કે “તક'ની પ્રમાણતા ન સ્વીકારવા માત્રથી જ આવા પ્રકારની “અસમંજતા” = અસ્તવ્યસ્તતા અર્થાત્ સર્વપ્રમાણોની શૂન્યતા કેમ આવી પડશે? અમે બૌધ્ધો એક તર્કમાત્રને અપ્રમાણ માનીએ તેટલા માત્રથી અનુમાન-પ્રત્યક્ષ આદિ સર્વ પ્રમાણોને પણ અપ્રમાણ માનવાની અમને આપત્તિ કેવી રીતે આવે ? તમે જૈનો અભિમાનથી ગમે તેમ અસ્તવ્યસ્ત કેમ આટલા બધા બબડો છો ?
જૈન - શ્રy = હે બૌધ્ધ ! તું સાંભળ, શ્રવયામિ = તર્કને પ્રમાણ ન માનવાથી સર્વ પ્રમાણોની અપ્રમાણતા કેવી રીતે આવે છે. આ વાત હું તને સંભળાવું છું. તે તું ધ્યાનપૂર્વક સાંભળ
(૧) તર્કને અપ્રમાણ માને છતે અનુમાન પ્રમાણના પ્રાણી સજીવન રહેશે નહીં એટલે કે અનુમાનની પ્રમાણતા જ રહેશે નહીં. કારણ કે પ્રતિબંધની (સાધ્યસાધનના સંબંધની) પ્રાપ્તિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org