Book Title: Ratnakaravatarika Part 2
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 391
________________ રત્નાકરાવતારિકા સામાન્યના બીજા ભેદનું વર્ણન ૭૨૬ અને અનટને સસ્વભાવવાળાં એમ બન્ને માનીએ છીએ. પછી દોષ કેવી રીતે આવે ? અને જો અમને આમ માનવા છતાં નાશમાં દોષ આવે તો તમને પણ ઉત્પાદમાં દોષ આવે જ. તથા ૨ = તેથી જ તમે જેમ અમને માવો ઃિ નશ્વરામ વેત્ ઈત્યાદિ શ્લોકમાં દોષો આપ્યા, તેવા જ દોષો તમને પણ અમે આપી શકીએ જ છીએ. જો ભાવ (પદાર્થ) પોતે જ ઉત્પત્તિ સ્વભાવવાળો છે તો ઉત્પાદના હેતુ (દંડાદિ) લાવવા વડે સર્યું. દંડાદિ હેતુઓ લાવીને શું કામ છે ? ઘટાદિ તો ઉત્પાદસ્વભાવવાળા હોવાથી સ્વયં થશે જ, તથા જે સૌ = આ ભાવ (પદાર્થ) ઉત્પન્ન ન થવાના સ્વભાવવાળો છે તો તેનો તે અભાવ સ્વભાવ ઈન્દ્ર વડે પણ બદલવા માટે અશક્ય હોવાથી ઉત્પાદનાહેતુ (દંડાદિ) લાવવા વડે સર્યું” ઈત્યાદિ ચર્ચા સમાન જ છે. तथाऽयमुत्पद्यमानाद् व्यतिरिक्तः, अव्यतिरिक्तो वा ? तत्र जन्याव्यतिरिक्तोत्पादजनकत्वे न जन्यस्योत्पादः, जन्याव्यतिरिक्तत्वेनोत्पादस्य कस्यचिदयोगात्। न हि कथञ्चिद् भिन्नमुत्पादमन्तरेण तदेवोत्पद्यत इत्यपि वक्तुं शक्यते, किन्तु वस्त्विदमित्येव वक्तुं शक्यम्, न च तथा तदुत्पाद: कथितः स्यात् ? उत्पद्यमानाद् व्यतिरिक्तोत्पादजनकतायां न तस्योत्पादः, तद्वदन्यस्यापि वा कथमसौ न भवेत् ? तस्यैव सम्बन्धिनस्तस्य करणादिति चेत्, तदप्यवद्यम्, उत्पादेनापि साकं कार्यकारणभावादेस्त्वन्मतेन सम्बन्धस्यासम्भवात् । तस्मानेयमीदृग्विकल्पपरिकल्पजल्पाकता परिशीलनीया । તથા અમે જૈનોએ નાશને જે સહેતુક માનેલો છે તે વાતનું ખંડન કરવા માટે તમે બૌધ્ધોએ પૂર્વે અમને જેવા પ્રશ્નો કરેલા છે કે નાશક એવા મુદ્ગરાદિ વડે કરાતો આ નાશ ઘટાદિકાર્યથી પૃથભૂત માનશો કે અપૃથભૂત ? અપૃથભૂત માનશો તો નાશ કરાયે છતે ઘટાદિ તે નાશથી અભિન્ન હોવાથી ઘટાદિ કરાયા એમ થશે અને ઘટાદિની તો દંડાદિ સ્વહેતુથી પૂર્વે ઉત્પત્તિ થયેલી જ છે. અને પૃથભૂત માનશો તો તે ઘટાદિનો નાશ થયો એમ નહી કહેવાય. ઈત્યાદિ જે જે દોષો તમે અમને પૂર્વે આપ્યા છે. તેવી જ રીતે ઉત્પાદને તમે સહેતુક માનો છો તેમાં અમે તમને તેવા જ દોષો કહેવાને શકિતમાન છીએ તે આ પ્રમાણે કે તથાક્યમ્ = આ ઉત્પાદ ઉત્પમાનદ્ = ઉત્પન્ન થતા એવા ઘટાદિ કાર્યથી તિરિ: = ભિન્ન માનશો કે મતિરિજી વ = અભિન્ન માનશો ! ત્યાં જો પ્રથમપક્ષ કહેશો તો એટલે કે દંડ-ચક્ર-ચીવરાદિ ઉત્પાદના હેતુઓ ગજ = કાર્ય એવા ઘટાદિથી તિરિવતોભદ્ર = અભિન્ન એવા ઉત્પાદન નનક્ષત્વે = જનક છે એમ માનશો તો ૩ત્યાણ = આ ઉત્પાદ નીતિરિજીત્વેન = કાર્યથી અભિન્ન માનેલ હોવાથી વિદ્યાનું = આવા પ્રકારનો કોઈ ઉત્પાદ ઘટશે નહીં. કારણકે ઉત્પાદન ઘટાદિથી સર્વથા અભિન્ન માનવાથી આ ઘટના ઉત્પાદ થયો” એમ કહી શકાય નહીં, ષષ્ઠી વિભક્તિ સબંધમાં આવે છે. અને સંબંધ દ્વિષ્ટ હોવાથી બે વસ્તુઓ હોય તો જ સંભવે છે. ઘટ અને ઉત્પાદ સર્વથા અભિન્ન થવાથી એક જ વસ્તુ બની જાય છે. દ્વિત્વ સંભવતુ જ નથી અને દ્વિત્વ વિના સંબંધ ઘટતો નથી. માટે સર્વથા અભેદ માનવાથી જેમ ઘટાદિ થવા પૂર્વે ઘટાદિ અવિદ્યમાન છે તેમ ઉત્પાદ પણ અવિદ્યમાન જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418