________________
૭૪૧
પંચમ પરિચ્છેદ સૂત્ર-૮
રત્નાકરાવતારિકા અહીં બૌધ્ધ કદાચ પોતાના પક્ષનો બચાવ કરવા માટે એવી દલીલ કરે કે વથા વિરુદ્ધ ધર્માધ્યને સહકારી કારણોના સાકલ્ય-વૈકલ્પ રૂપ વિરૂધ્ધધર્મોનો ધર્મીને યોગ થવાથી ધર્મી એકાન્ત નિત્ય રહેશે જ નહીં પરંતુ પૂર્વકાલમાં વૈકલ્યધર્મવાળો અને પછીના કાલે સાકલ્યધર્મવાળો થશે એટલે ધમ દ્રવ્યમાં કાલભેદે સાકલ્ય અને વૈકલ્યને લીધે “ભેદ” માનવાનો પ્રસંગ આવશે આવા પ્રકારના જૈનોએ આપેલા મેદ્રપ્રસfપરિરાય ભેદપ્રસંગના દોષના નિવારણ માટે
સ ન્યસ્ત્રક્ષળો ધમ સાકલ્ય અને વૈકલ્ય લક્ષાણવાળા આ બન્ને ધમોને ધર્મીદ્રવ્યથી મિસ્વમાવી પરિન્વિતી તૌ, અમે ભિન્ન સ્વભાવવાળા જેમ કચ્યા છે. એટલે કે સાકલ્ય અને વૈકલ્ય ધમ ધમદ્રવ્યથી એકાન્ત ભિન્ન છે. તેથી તે ધમના કારણે ધમમાં ભેદ થતો નથી પરંતુ નિત્યતા જળવાઈ રહે છે. તથા ૨ તેવી જ રીતે સોડથક્ષેપક્ષિવાધર્મસ્વમાવો ધર્મીદ્રવ્યમાં સહકારી કારણોના સાકલ્યને લીધે ચરમસમયમાં આવેલો તરત જ અર્થક્રિયા કરવા સ્વરૂપ તે ધર્મસ્વભાવ પણ માવા મિત્ર પર્વ ધર્મેદ્રવ્યથી અત્યન્ત ભિન્ન જ છે એમ અમે માનીશું. જેથી ધર્મી દ્રવ્યની નિત્યતા માનવામાં અમને કોઈ દોષ આવશે નહીં. ત્તિ મિધાતું ન રો: આવો બચાવ કરવાને કોઈ (બૌધ્ધ) શકય નથી. કારણ કે અક્ષેપે અર્થક્રિયા કરવાના સ્વભાવને પણ જો ધમધી ભિન્ન માનવામાં આવે, તો માવસ્થાતૃત્વપ્રસાત્ = ધર્મીદ્રવ્યમાં સર્વથા અર્થક્રિયા કરવાના કર્તુત્વનો અભાવ જ થવાનો પ્રસંગ આવે, કારણ કે તે તે અર્થ ક્રિયા કરવા માગું પાગ જો દ્રવ્યથી ભિન્ન છે તો કર્તુત્વને અને ભાવને કંઈ પણ સંબંધ ન રહેવાથી ધર્મીદ્રવ્ય અકર્તા જ બનશે. માટે આપે ક્રિયા કરવાનો ધર્મસ્વભાવ ધર્મેદ્રવ્યથી કથંચિત્ અભિન્ન જ છે અને તે અક્ષેપે ક્રિયા કરવાનો ધર્મસ્વભાવ ચરમસમયે જ પ્રગટ થાય છે. પ્રથમાદિ સમયમાં સંભવતો નથી. તતઃ તેથી ધર્મીદ્રવ્યમાં કાલભેદે વિરુદ્ધધધ્યાસ: સિદ્ધઃ પ્રથમાદિક્ષાણોમાં અને ચમક્ષણમાં વિરૂધ્ધ ધર્મનો યોગ છે એમ સિધ્ધ થયું. અને એમ થવાથી એકાન્ત નિત્ય નથી. એ સિધ્ધ થયું.
एवं च यद विरुद्धधर्माध्यस्तं, तद भिन्नं, यथा शीतोष्णे, विरुद्धधर्माध्यस्तश्च विवादास्पदीभूतो भाव इति न नित्यैकान्तसिद्धिः । एवं चोपस्थितमिदं नित्यानित्यात्मकं वस्तु, उत्पादव्ययध्रौव्यात्मकत्वान्यथानुपपत्तेरिति । तथाहि - सर्वं वस्तु द्रव्यात्मना नोत्पद्यते, विपद्यते वा, परिस्फुटमन्वयदर्शनात् । लूनपुनर्जात - नखादिष्वन्वयदर्शनेन व्यभिचार इति न वाच्यम्, प्रमाणेन बाध्यमानस्यान्वयस्यापरिस्फुटत्वात् । न च प्रस्तुतोऽन्वयः प्रमाणविरुद्धः, सत्यप्रत्यभिज्ञानसिद्धत्वात् । ततो द्रव्यात्मना स्थितिरेव सर्वस्य वस्तुनः । पर्यायात्मना तु सर्व वस्तूत्पद्यते विपद्यते च । अस्खलितपर्यायानुभवसद्भावात् । न चैवं शुक्ले शङखे पीतादिपयार्यानुभवेन व्यभिचारः, तस्य स्खलद्रूपत्वात् । न खलु सोऽस्खलद्रूपो येन पूर्वाकारविनाशाजहद्वत्तोत्तराकारोत्पादाविनाभावी भवेत् । न च जीवादी वस्तुनि हर्षामर्षोदासीन्यादिपर्यायपरम्पराऽ नुभव: स्खलद्पः, कस्यचिद् बाधकस्याभावात् ।
આ પ્રમાણે જે જે વસ્તુ વિરૂધ્ધ ધર્મથી યુક્ત હોય છે તે સદા ભિન્ન ભિન્ન હોય છે. જેમ કે શીતળતા ધર્મવાળું જલ અને ઉષ્ણતા ધર્મવાળો અગ્નિ ભિન્ન છે. તેમ વિવાદના આશ્રય વાળો આ સાકલ્યધર્મવાળો ધમાં અને વૈકલ્ય ધર્મવાળો ધર્મી તથા અક્ષેપે ક્રિયા કરવાના કર્તુત્વધર્મસ્વભાવવાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org