Book Title: Ratnakaravatarika Part 2
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 411
________________ ૭૪૬ રત્નાકરાવતારિકા ઉત્પાદાદિ ત્રિપદીનું વર્ણન पूर्वाकारपरिक्षयस्तदपराकारोदयस्तद्वया, धारश्चैक इति स्थितं त्रयमयं तत्त्वं तथाप्रत्ययात् ॥१॥ तथा च स्थितं नित्यानित्यानेकान्तः कान्त एवेति । एवं सदसदनेकान्तोऽपि। नन्वत्र विरोधः, कथमेकमेव कुम्भादि वस्तु सच, असच भवति, सत्त्वं ह्यसत्त्वपरिहारेण व्यवस्थितम्, असत्त्वमपि सत्त्वपरिहारेण, अन्यथा तयोरविशेष: स्यात्, ततश्च तद् यदि सत्, कथमसत् ?, अथासत्, कथं सदिति ? तदनवदातम्, यतो यदि येनैव प्रकारेण सत्त्वम्, तेनैवासत्त्वम्, येनैव चासत्त्वम्, तेनैव सत्त्वमभ्युपेयेत, तदा स्याद् विरोधः । यदा तु स्वरूपेण घटादित्वेन, स्वद्रव्येण हिरण्यमयादित्वेन, स्वक्षेत्रेण नागदित्वेन, स्वकालत्वेन वासन्तिकादित्वेन सत्त्वम्, पररूपादिना तु पटत्वतन्तुत्वग्राम्यत्वयैष्मिकत्वादिनाऽसत्त्वम्, तदा क विरोधगन्धोऽपि । વળી પંચાશત્ નામના ગ્રંથમાં અમે કહ્યું છે કે “કળશ નાશ પામે છતે પુત્રીએ શોક કર્યો, અને મુગટ ઉત્પન્ન કરાવે છતે પુત્રે હર્ષ કર્યો, રાજાએ કોઈ (અપૂર્વ) ઉદાસીનતાનો આશ્રય કર્યો, આ પ્રમાણે પૂર્વ આકારનો નાશ, અપર આકરનો ઉત્પાદ, અને તે બન્નેના આધારભૂત એક સુર્વણ દ્રવ્ય છે. તેથી તેવા પ્રકારના અનુભવથી આ જગતનું તત્ત્વ ત્રાણમય છે. એમ નકકી થયું.” આ પ્રમાણે એકાન્ત નિત્ય, અથવા એકાન્ત અનિત્ય ન માનતાં સર્વે પદાર્થો નિત્યાનિત્ય જ છે. એમ માનવું એ જ સુંદર પક્ષ છે. એ જ પ્રમાણે એકાન્ત સત્ અથવા એકાન્ત અસતું ન માનતાં સદસને પણ અનેકાન્ત માનવો એ જ શ્રેયસ્કર છે. સર્વ વસ્તુઓ સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર-સ્વકાલ અને સ્વભાવને આશ્રયી સત્ છે અને પરદ્રવ્ય પરક્ષેત્ર-પરકાલ અને પરભાવને આક્ષયી અસત્ છે. એમ સત્-અસત્નો પણ અનેકાન્ત જ મનોહર છે. પ્રશ્ન-તમારી આ વાતમાં વિરોધદોષ આવે છે. એમ અમને દેખાય છે. કુંભાદિ એકની એક વસ્તુ સત્ પણ હોય અને અસત્ પણ હોય એમ કેમ બને ? કારણ કે સત્ અને મસતું આ બન્ને શબ્દો પરસ્પર વિરોધી છે. એટલે સત્ પાણું અસત્ પણાને છોડીને જ વર્તે, અને સત્ પણું પણ સત્ પણાને પરિહરીને જ વર્તે, જેમ પ્રકાશ અને અંધકાર પરસ્પર વિરોધી હોવાથી પ્રકાશ એ અંધકારને પરિહરીને જ રહે છે અને અંધકાર એ પ્રકાશને પરિહરીને જ વર્તે છે. તેમ સત્ અને સત્ પણ પરસ્પર વિરોધી હોવાથી એકના વિરહમાં જ બીજુ સ્વરૂપ રહે છે અન્યથા = જો એમ ન માનીએ અને બન્ને સાથે જ રહે છે. એમ કલ્પીએ તો ““તો વિરો: 7” તે સત્ અને સત્ આ બન્નેમાં અવિશેષતા અર્થાત્ એકરૂપતા થઈ જાય, તતથા તેથી જો તે વસ્તુ સત્ છે તો તેને સત્ કેમ કહેવાય ? અને જો તે વસ્તુ સત્ છે તો તેને સત્ કેમ કહેવાય ? આ બન્ને સાથે ન રહી શકે, બન્નેને સાતે માનવામાં ઉપર મુજબ વિરોધદોષ આવશે. - ઉત્તર - ઉપર કહેલી તમારી વાત નિર્દોષ નથી. કારણ કે વસ્તુમાં જે પ્રકારે સત્ત્વ છે. તે જ પ્રકારે જે અસત્ત્વ કહેવાય, અને જે પ્રકારે અસત્ત્વ છે તે જ પ્રકારે જો સર્વ કહેવાય, તો અવશ્ય | વિરોધ આવે. યા તુ = પરંતુ સ્વરૂપાદિની અપેક્ષાએ ઘટાઉદરૂપે, સ્વદ્રવ્યની અપેક્ષાએ સુવર્ણાદિમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418