Book Title: Ratnakaravatarika Part 2
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 398
________________ ૭૩૩ પંચમ પરિચ્છેદ સૂત્ર-૮ રત્નાકરાવતારિકા હોય છે બીજા કાલે નથી પણ હોતા તેથી તે ભિન્ન ભિન્ન કાલે ભિન્ન ભિન્ન હોવાથી પર્યાય છે. ગુણ અને પર્યાયમાં સર્વથા ભેદ કે સર્વથા અભેદ ન જાણવો. _अथैतदाकर्ण्य यौगा: शालूककण्टकाक्रान्तमर्माण इवोत्प्लवन्ते - यदि धर्म्यपेक्षया धर्मिणो धर्मा अभिन्ना भवेयुः, तदा तद्वत् तस्यापि भेदापत्तेः । प्रत्यभिज्ञाप्रतिपन्नैकत्व-व्याहतिरिति । तन्नावितथम्, कथश्चित्तभेदस्याभीष्टत्वात्, प्रत्यभिज्ञायाश्च कथश्चिदेकत्वगोचरत्वेनावस्थानात् । नित्यैकान्तस्य प्रमाणाभूमित्वात्, तथाहि - यद्यसौ नित्यैकस्वरूप: पदार्थो वर्तमानार्थक्रियाकरणकालवत्पूर्वापरकालयोरपि समर्थः स्यात्, तदा तदानीमपि तत्क्रियाकरणप्रसङ्गः । अथासमर्थः, पूर्व पश्चाद् वाऽयं स्यात्, तदा तदानीमिव वर्तमानकालेऽपि तत्करणं कथं स्यात् ? । ગુણો અને પર્યાયો એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન નથી. પરંતુ ધર્મી અપેક્ષાએ અભિન્ન છે અને ધર્મ અપેક્ષાએ ભિન્ન છે આવા પ્રકારનું ઉપરનું પતાવળું = આ કથન સાંભળીને ૩૫થ યૌTI: = હવે તૈયાયિકો રાહૂ વીંછીના ક્ષેત્રે સંખથી બ્રાન્ત વ્યાપ્ત છે મર્માળઃ મર્મસ્થાનો જેનાં એવા વ જાણે થયા છતા કવન્ત અતિશય ઉછળીને કહે છે. નૈયાયિકો દ્રવ્યને સદા નિત્ય માત્ર માનનારા છે. પર્યાયો (પરિર્વતનો) દ્રવ્યમાં છે જ નહીં. તે જો માત્ર સંયોગિકભાવે આરોપિત જ થાય છે એમ માને છે. તેથી એકાન્ત નિત્યવાદી હોવાથી ધમોને ધર્મથી ભિન્નભિન્ન સાંભળીને (તેમાં પાગ ભિન્ન માનવામાં તેને વાંધો ન હોવાથી અભિન્નની બાબતમાં) અતિશય ઉછળીને એકદમ બોલી બેસે છે કે - જો ધમની અપેક્ષાએ ધમીંધી ધર્મો અભિન્ન જ હોય તો તો તવત્ = તે ધમોંની જેમ તસ્યા તે ધર્મોના પાણ માપ: = ભેદની આપત્તિ આવશે અને તેમ થવાથી ક્રમશઃ આવતા ભિન્ન ભિન્ન બહુ ધમોંમાં વર્તતો (ધમોંથી ધર્મી અભિન્ન માન્યો હોવાથી) ધર્મી પણ બહુ થવાથી = ભિન્ન ભિન્ન થવાથી પ્રત્યભિજ્ઞા નામના પ્રમાણ વડે “છવાય'' તે જ આ છે એવા પ્રકારનું માનેલું ધર્મનું એકત્વ જે છે તેની વ્યાહતિ (બધા) આવશે. ધમ ભિન્ન ભિન્ન હોવાથી તેનાથી અભિન્ન એવો ધર્મી પણ અનેક બહુ ભિન્ન ભિન્ન થવાથી તે જ આ ધર્મી છે એવું પ્રત્યભિજ્ઞા પ્રમાણજન્ય ધર્મીનું એકત્વ ખંડિત થશે. ઘટશે નહી. માટે ધમ ધમથી અભિન્ન નથી પરંતુ એકાન્ત ભિન્ન જ છે. એમ તૈયાયિકનું કહેવું છે. જૈન - તાવિતથમ્ = તૈયાયિકની આ વાત સત્ય નથી. કારણ કે ધમોંમાં ધર્મી અભિવ્ર માનવાથી પ્રતિક્ષણવર્તી ધર્મી ભિન્ન ભિન્ન થવાથી ધર્મીનું બહુત (ધર્માભદ) થઈ જશે એવો જે દોષ તૈયાયિકે અમને આપ્યો ત્યાં અમારો એ જ ઉત્તર છે કે પ્રતિક્ષણમાં આવતો નથશ્ચિત્તમે = કથંચિત તે ધર્મીનો ભેદ અમને (જૈનોને) ૩૧મીષ્ટતાત્ ઈષ્ટ હોવાથી કંઈ પણ દોષ રૂપ નથી. પ્રતિક્ષણે ધર્મી કથંચિત્ ભિન્ન ભિન્ન છે જ, પ્રત્યભિજ્ઞાકાલે પાણ ધમ એવા આત્મદ્રવ્યની ભૂતકાલીન અનુભવાવસ્થા ભિન્ન છે અને વર્તમાનકાલીન સ્મરણ અને અનુભવવાળી ઉભયાશ્રિતાવસ્થા ભિન્ન છે. આવા પ્રકારનો કથંચિ ભેદ માનો તો જ પ્રત્યભિજ્ઞા પ્રમાણ સંભવે છે. એકાન્ત ધર્માનું એકરૂપત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418