________________
રત્નાકરાવતારિકા
પ્રમેય પદાર્થનુ વર્ણન
૬૮૪
તથા વળી તે ગવાદિ વ્યકિત જો ગોત્વાદિ સામાન્યને અભિવ્યકત કરતું હોય એમ માનો તો અમે તમને પુછીએ છીએ કે વ્યક્ત્તિપારં શ્ચિત્ અંતી = તે ગવાદિ વ્યકિત કંઈ પણ ઉપકાર કરતી છતી ગૌત્સાહ સામાન્યને અભિવ્યક્ત કરે છે ? તરથા = ઉપકાર કર્યા વિના જ સામાન્યને અભિવ્યકત કરે છે ? જવાબ આપો કે ગવાદિ વ્યકિત ગોત્વાદિ સામાન્યને શું કંઈ ઉપકાર કરતી છતી ગોત્યાદ્દિ ને અભિવ્યક્ત કરે છે કે ઉપકાર ન કરતી છતી શેત્વાદ્દિ ને અભિવ્યક્ત કરે છે ? વંતી ચૈત્ = જો તે ગવાદિ વ્યકિત ગોત્યાદિ સામાન્યને કંઈને કંઈ ઉપકાર કરતી હોય તો જોનયા तस्योपकारः क्रियते = આ ગવાદિ વ્યકિત વડે તે ગોત્વાદિ સામાન્યનો શું ઉપકાર કરાય છે ? तज्ज्ञानोत्पादनयोग्यता चेत् જો તમે એમ કહો કે તે ગવાદિ વ્યકિત તે ગોત્વાવિ સામાન્યનું જ્ઞાન ઉત્પન્ન કરવાની યોગ્યતા રૂપ ઉપકાર કરે છે. એટલે કે અન્તરાલવર્તી ગોત્વ અવ્યકત હોવાથી તેનું જ્ઞાન થતું ન હતું. તેથી તે જાણવા માટે “અયોગ્ય’’ હતું પરંતુ ત્યાં ગવાદિ વ્યકિત લાવવામાં આવી કે તુરત જ તે લવાયેલી ગવાદિ વ્યકિત ત્યાં અવ્યકતપણે રહેલા ગોત્વાદિને જાણવાની ‘‘યોગ્યતા’” વાળું બનાવી દે છે. આ રીતે તે ગોસ્વાદિના જ્ઞાનની (જાણવાપણાની) ઉત્પત્તિની યોગ્યતા રૂપ ઉપકાર કરે છે. એમ જો તમે કહો તો અમે પૂછીએ છીએ કે તે જ્ઞાનોત્પાદન યોગ્યતા ततो તે ગોત્યાદિ સામાન્યથી ભિન્ન કરાય છે ? કે અભિન્ન કરાય છે ? મિન્ના શ્વેત્ = જો તે કરાતો ઉપકાર ગોત્યાદ્રિ સામાન્યથી ભિન્ન જ હોય તો તે યોગ્યતા સ્વરૂપ ઉપકાર કરવા છતાં પણ શોત્વાતિ સામાન્યનું કંઈ પણ કરાયું નથી કારણકે કરાયેલો આ ઉપકાર ગોત્યાદ્રિ સામાન્યથી તદ્દન ભિન્ન છે તેથી સામાન્યને શું લાભ ? તેથી આ સામાન્યની તો પૂર્વકાલની જેમજ અનભિવ્યકિત જ રહેશે. જેમ ઉપકાર કરાયા પહેલાં સામાન્ય અવ્યક્ત હતું તે જ રીતે ઉપકાર કરાવા છતાં પણ તે ઉપકાર ભિન્ન હોવાથી સામાન્ય તો તેવું ને તેવું અવ્યકત જ રહેશે. સારાંશ એ છે કે મિન્ના चेत् જો આ ઉપકાર સામાન્યથી ભિન્ન કરાય છે તો તરને = તે ઉપકાર કરાવા છતાં પણ સામાન્યસ્થ ન નિશ્ચિતમ્ = સામાન્યનું કંઈ પણ કાર્ય કરાયું નથી ત તવસ્થા સસ્ય ગનમિષ્યત્તિ તેથી આ પ્રમાણે આ સામાન્યની તો તેવી ને તેવી જ અવસ્થા વાળી અનભિવ્યકિત જ રહી.
=
=
આવો દોષ આવશે.
=
=
સામાન્ય
अभिन्ना चेत् હવે જો તે જ્ઞાનોત્પાદનયોગ્યતા રૂપ ઉપકાર સામાન્યથી અભિન્ન કરાય છે. એવો પક્ષ જે કહેશો તો તરણે તે ઉપકાર કરાયે છતે સામાન્યમેવ તું સ્વાત્ જ કરાયેલું થશે અને સામાન્ય આ પ્રમાણે કરાયેલું થવાથી તથા ૬ સભ્ય અનિત્યત્વપ્રાપ્તિઃ = આ સામાન્યને ઉપર પ્રમાણે કૃત્રિમતા આવવાથી અનિત્ય માનવાની આપત્તિ આવશે.
=
=
Jain Education International
હવે જો એમ કહો કે “તજ્ઞાનું ચેવુવાર: અન્તરાલવર્તી સામાન્ય થમપિ તૈ: પવિ ગૌ:'' એવા પ્રકારનું તુલ્યાકારતાનુ જ્ઞાન પહેલાં કરાવતું ન હતું. પરંતુ જ્યારે ગાયવ્યકિત ત્યાં આવે છે ત્યારે તે આવા પ્રકારનું તુલ્યાકારતા-સમાનતાનું જ્ઞાન કરાવવા રૂપ ઉપકાર સામાન્યનો કરે છે. તર્રિયં સામાન્યસ્ય સિદ્ધિઃ એમ જો કહો તો સામાન્યની સિધ્ધિ કેમ થશે ? અર્થાત્ સામાન્ય છે એમ માનવાની શી જરૂર ? કારણ કે જે આ સામાન્ય છે. તે એકાકારતા-તુલ્યાકારતાને જણાવે
=
For Private & Personal Use Only
www.jainelibrary.org