Book Title: Ratnakaravatarika Part 2
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 376
________________ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫ ૭૧૧ રત્નાકરાવતારિકા તે સ્વભાવ તે વિવક્ષિત કાર્યને આ તર્કની પુષ્ટિમાં તમે અમને “કારણોની અસન્નિધિથી કરનારો બનવો જોઈએ. આવો તર્ક તમે અહીં કરી શકશો. તમારા (જૈનોને) આવી દલીલ કરી શકશો કે ગેરહાજરીથી કાર્યો વિલંબે થાય છે. પરંતુ કાર્ય કરવાની સંપૂર્ણ શિક્ત ધરાવતું સમર્થ કારણ (મૂલદ્રવ્ય) હોતે છતે તે કાર્યોનો વિલંબ કોના વડે કરાય છે અર્થાિત્ બીજ અંકુરાજનનમાં સમર્થ જ છે તો થોડા દિવસના વિલંબે અંકુરો કેમ જન્માવે છે ? તત્કાલ કેમ . જન્માવતો નથી ?' न चैतदवदातम्, एकान्तेनाक्षेपक्रियाधर्मत्वानभ्युपगमात् । द्रव्यरूपशक्त्यपेक्षया हि तत् समर्थमभिधीयते, पर्यायशक्त्यपेक्षया त्वसमर्थमिति । यदेव हि कुशूलमूलावलम्बि बीजद्रव्यम्, तदेवावनि-वनपवनातपसमर्पितातिशयविशेषस्वरूपपर्यायशक्तिसमन्वितमङ्कुरं करोति । नन्वसौ पर्यायशक्तिः कुशूलमूलावस्थानावस्थायामविद्यमाना, क्षेत्रक्षितिक्षेपणे तु संपद्यमाना बीजद्रव्याद् भिन्ना वा स्यात् ? अभिन्ना वा ? भिन्नाभिन्ना वा ? यदा भिन्ना, तदा किमनया काणनेत्राञ्जनरेखाप्रख्यया ?, विभिन्नाः सन्निधिभाजः संबेदनकोटिमुपागताः सहकारिण एवासताम् । अथ सहकारिण: कमपि बीजस्याति शेषविशेषमपोषयन्तः कथं सहकारितामपि प्राप्नुयुः ? इति चेत्, तर्ह्यतिशयोऽप्यतिशयान्तरमनारचयन् कथं तत्तां प्राप्नुयात् ?, अथायमारचयति तदन्तरम्, तर्हि समुपस्थितमनवस्थादौस्थ्यम् । अथाभिन्ना भावात् पर्यायशक्तिः, तर्हि तत्करणे स एव कृत इति कथं न क्षणिकत्वम् ? भिन्नाभिन्नपर्यायशक्तिपक्षोऽप्यंशे क्षणिकत्वमर्पयन्न कुशलीति । = = જૈન ઉપર કહેલો બૌધ્ધનો પ્રશ્ન વ્યાજબી નથી. કોઈપણ પદાર્થમાં અમે (જૈનોએ) ‘‘અક્ષેપક્રિયા ધર્મત્વ' વિના વિલંબે ક્રિયા કરવાનું સામર્થ્ય હોય છે એવું એકાન્તે સ્વીકાર્યું નથી. પરંતુ સર્વે પદાર્થો દ્રવ્ય અને પર્યાય એમ ઉભયાત્મક છે. ત્યાં દ્રવ્ય સ્વરૂપ જે શક્તિ પદાર્થમાં છે તેની અપેક્ષાએ તે પદાર્થ કાર્ય કરવા માટે “સમર્થ સામર્થ્યવાળો'' કહેવાય છે. અને પર્યાય સ્વરૂપ જે શક્તિ છે તેની અપેક્ષાએ તે પદાર્થ કાર્ય કરવા માટે “અસમર્થ અસામર્થ્યવાળો'' કહેવાય છે. = = Jain Education International - = यदेव हि कुशूलमूलम् = અનાજ ભરવાની જે કોઠી હોય છે તેના તળીયામાં જે બીજ દ્રવ્ય છે કે જેમાં દ્રવ્યની અપેક્ષાએ અંકુરા ઉત્પાદનનું સામર્થ્ય રહેલું જ છે. તહેવ તે જ બીજ દ્રવ્ય अवनि માટી, વન = પાણી, પવન = વાયુ, અને સતપ પ્રકાશ વિગેરે સહકારી કારણો દ્વારા સમર્પિત કરાયો છે (ઉત્પન્ન કરાયો છે) અતિશયવિશેષ સ્વરૂપ (અંકુરા ઉત્પાદનનો પ્રગટ) પર્યાય જેમાં એવું પર્યાયશક્તિથી સમન્વિત થયું છતું અંકુરાને કરે છે. કોઠીમાં પડેલા બીજમાં દ્રવ્યથી અંકરા ઉત્પાદનનું સમર્થપણું છે અને માટી આદિ સહકારી કારણો દ્વારા તે જ અંકુરા ઉત્પાદનનું સામર્થ્ય પ્રગટ પર્યાય રૂપે બને છે જ્યાં સુધી સહકારી કારણો ન મળે ત્યાં સુધી પ્રગટ પર્યાયની અપેક્ષાએ તે બીજદ્રવ્ય અસામર્થ્યવાળું કહેવાય છે. એમ અમે જૈનો આ બીજદ્રવ્યને સમર્થ-અસમર્થ, અક્ષેપક્રિયાકારી = For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418