Book Title: Ratnakaravatarika Part 2
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 371
________________ રત્નાકરાવતારિકા ૭૦૬ ઉપર સમજાવ્યા મુજબ ‘‘વ્યાપાનુપદ્ધĂિ: પદાર્થ વૃતિ વાળો ઉત્તિષ્ઠતે = = (ક્રમાક્રમ રૂપ) વ્યાપકની અનુપલબ્ધિ બને છે. પદાર્થને નિત્ય માનવામાં ક્રમશઃ પણ અર્થક્રિયા સંભવતી નથી અને અક્રમે પણ અર્થક્રિયા સંભવતી નથી. ક્રમાક્રમ રૂપ વ્યાપકની અનુપલબ્ધિ હોવાથી તેના વ્યાપ્યરૂપ ‘“સત્ત્વ’” હેતુની પણ અનુપલબ્ધિ છે. તથા ૨ = આમ થવાથી મૌનપદ્યયોવિઝ્યોઃ ક્રમ અને યુગપણુ (અક્રમ) આ બન્ને વ્યાપકોની વ્યાવૃત્તઃ અસંભાવના હોવાથી ક્ષળિાદ્ નિત્ય પદાર્થમાં અર્થક્રિયા ઘટતી નથી તેથી તેમાંથી વ્યાવર્તમાના અર્થયિા પાછી ફરતી આ અર્થક્રિયા क्षणिके विश्राम्यतीति = ક્ષણિકમાં જ વિશ્રાન્ત થાય છે. નિત્ય પદાર્થમાં અર્થક્રિયા સંભવતી નથી તેથી ક્ષણિકમાં જ વિશ્રાન્ત થાય છે. એમ સમજી લેવું જોઈએ. આ પ્રમાણે બૌધ્ધ પોતાનો પક્ષ અહીં પૂર્ણ કર્યો. સત્ હેતુથી ક્ષળિત્ત્વ સાધ્ય સિધ્ધ થાય છે સત્ હેતુની સાથે જેમ ક્ષત્વિ સાધ્ય વ્યાપક છે તેમ ક્રમાક્રમ પણ વ્યાપક છે. તેમાં અર્થક્રિયા સંભવતી નથી માટે વિપક્ષમાં (નિત્યમાં) ક્રમાક્રમ સ્વરૂપ વ્યાપકની અનુપલબ્ધિ હોવાથી ‘‘સત્ત્વ’’ હેતુ ત્યાં ઘટતો નથી. સત્ત્વ હેતુ ત્યાંથી વ્યાવૃત્ત બને છે. માટે ક્ષણિકમાં જ સત્ત્વ હેતુ પણ ઘટે છે. અને અર્થક્રિયાકારિત્વ પણ ઘટે છે આ રીતે સત્ત્વ હેતુની ક્ષળિત્વ સાધ્યની સાથે પ્રતિબંધ વ્યાપ્તિ બરાબર ઘટે છે. એમ સિધ્ધ થયું. આ પ્રમાણે બૌધ્ધનો કહેવાનો સાર છે. - સામાન્યના બીજાભેદનું વર્ણન - = अत्राचक्ष्महे - ननु क्षणभिदेलिमभावाभिधायिभिक्षुणा कारणग्राहिणः, कार्यग्राहिणः, तद्वयग्राहिणो वा प्रत्यक्षादर्थक्रियाकारित्वप्रतीतिः प्रोच्येत, यतस्तच शब्दादौ धर्मिणि प्रत्यक्षप्रमाणप्रतीतमेवेत्युक्तं युक्तं स्यात् । न तावत् पौरस्त्यात्, तस्य कारणमात्रमन्त्रणपरायणत्त्वेन कार्यकिंवदन्तीकुण्ठत्वात् । नापि द्वितीयात्, तस्य कार्यमात्रपरिच्छेदविदग्धत्वेन कारणावधारणवन्ध्यत्वात् । तदुभयावभासे च “इदमस्य कारणम्, कार्यं च” इत्यर्थक्रियाकारित्वावसायोत्पादात् । Jain Education International = वस्तुस्वरूपमेव कारणत्वं कार्यत्वं चेति तदन्यतरपरिच्छेदेऽपि तद्बुद्धिसिद्धिरिति चेत्, एवं तर्हि नालिकेरद्वीपवासिनोsपि वह्निदर्शनादेव तत्र धूमजनकत्वनिश्चयस्य, धूमदर्शनादेव वह्निजन्यत्वनिश्चयस्य च प्रसङ्गः । नापि तृतीयात्, कार्यकारणोभयग्राहिणः प्रत्यक्षस्यासम्भवात्, तस्य क्षणमात्रजीवित्वात्, अन्यथाऽनेनैव हेतोर्व्यभिचारात् । तदुभयसमार्थ्यसमुद्भूतविकल्पप्रसादात्तदवसाय इति चेत्, तर्हि कथं प्रत्यक्षेण तत्प्रतीतिः ? જૈન ઉપરોક્ત બૌધ્ધની ચર્ચાનો હવે અમે (જૈનો) અહીં ઉત્તર આપીએ છીએ કે પ્રત્યેક વસ્તુઓ ક્ષણે ક્ષણે ભેદ (વિનાશ) પામવાના સ્વભાવવાળી છે. એવા પ્રકારના પદાર્થોને કહેનારા બૌધ્ધભિક્ષુ વડે કેવા પ્રકારના પ્રત્યક્ષપ્રમાણથી અર્ધક્રિયાકારિત્વની પ્રતીતિ જણાવાઈ છે ? (૧) શું કારણ માત્રને ગ્રહણ કરનારા પ્રત્યક્ષથી અર્થક્રિયાકારિત્વની પ્રતીતિ થાય છે ? (૨) કે શું કાર્યમાત્રને ગ્રહણ કરનારા પ્રત્યક્ષથી અર્થક્રિયાકારિત્વની પ્રતીતિ થાય છે ! કે (૩) કાર્ય-કારણ એમ ઉભયગ્રાહી પ્રત્યક્ષ વડે અર્થક્રિયાકારિત્વની પ્રતીતિ થાય છે ? આ ત્રણ પ્રકારના પ્રત્યક્ષપ્રમાણમાંથી કહો કે કયા પ્રત્યક્ષપ્રમાણ વડે અર્થક્રિયાકારિત્વની પ્રતીતિ થાય છે ? કે જેથી તમે પોતે પહેલાં જે આવુ કહેલું કે તપ રાષ્ટ્રાટો મિનિ તે સત્ પણું શબ્દાદિ ધર્મિમાં પ્રત્યક્ષપ્રમાણથી પ્રતીત જ છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418