________________
૪૫૫ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા, જેમ કે પર્વતો વહિમાનું ધૂમાન્ અહીં ધૂમ હેતુ પર્વતમાં વિદ્યમાન રૂપે છે તેથી તે ઉપલબ્દિરૂપ કહેવાય છે.
તથા કવચિત્ હેતુ અનુપલબ્ધિરૂપ • એટલે ન હોવા રૂપ - અવિદ્યમાનરૂપ, અર્થાત્ નાસ્તિરૂપ પણ હોય છે. જેમ કે સિદ્ધ અનંતસુવવાનું ર્મામાવાન્ અહીં હેતુ કર્મના અભાવ રૂપ છે એટલે કે અનુપલબ્ધિ રૂપ કહેવાય છે. ૧૩-૫૪.
अथैतयोः साध्यमाहुः - उपलब्धिर्विधिनिषेधयोः सिद्धिनिबन्धनम्, अनुपलब्धिश्च ॥३-५५॥ ટીકા - યથા વૈવ તથા વતે રૂ-કલા હવે ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ સ્વરૂપ આ બન્ને હેતુઓનું સાધ્ય કેવું હોય છે ? તે સમજાવે
ઉપલબ્ધિ રૂપ હેતુ, વિધિરૂપ સાધ્યની અને નિષેધરૂપ સાધ્યની સિદ્ધિનું કારણ બને છે. અને તેવી જ રીતે અનુપલબ્ધિ રૂપ હેતુ પણ વિધિ રૂપ સાધ્યની અને નિષેધરૂપ સાધ્યની સિદ્ધિનું કારણ બને છે, આ બન્ને હેતુ વિધિ-નિષેધ એમ બન્ને સાધ્યની સિદ્ધિનું જે રીતે કારણ બને છે તે રીતે આગળ સમજાવાશે.
(૧) સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા હેતુની જો ઉપલબ્ધિ હોય તો તે હેતુ સાધ્યની વિધિને જ (વિધાનને જ) સમજાવે. જેમ કે પર્વતો વઢિમાનું ધૂમાડુ, સિદ્ધઃ સનંતસુdવીનું, વીતરા સર્વજ્ઞાત્ અહીં ધૂમ વહ્નિની સાથે અને વીતરાગસર્વજ્ઞતા અનંત સુખની સાથે અવિરૂદ્ધ છે અને ઉપલબ્ધિરૂપ છે. માટે આ હેતુ સાધ્યના અસ્તિત્વને જ સમજાવે છે.
(૨) સાધ્યની સાથે વિરૂદ્ધ એવા હેતુની જો ઉપલબ્ધિ હોય તો તે હેતુ સાધ્યના નિષેધને જ સમજાવશે. જેમ કે પુસ: તનિયો નાતિ, સાવિત્તીનું અહીં તત્ત્વનિર્ણય જે સાધ્ય છે તેનાથી વિરૂદ્ધ એવા શંકાવ7ની ઉપલબ્ધિ છે માટે તત્વનિર્ણયનું નાસ્તિત્વ જ (નિષેધ જ) સિદ્ધ થાય છે. વિધિ સિદ્ધ થતી નથી.
(૩) સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા હેતુની જો અનુપલબ્ધિ હોય તો તે હેતુ સાધ્યના નિષેધને જ (નાસ્તિને જ) સિદ્ધ કરે છે જેમ કે સ્મિન કરો, સાધવો ન સન્તિ, મનુષ્કાળા વામાવત્ અહીં સાધ્ય જે સાધુ, તેની સાથે અવિરૂદ્ધ એવું જે મનુષ્યત્વ, તેની અનુપલબ્ધિ હોવાથી સાધુ રૂપ સાધ્યનું નાસ્તિત્વ જ સિદ્ધ થાય છે.
(૪) સાધ્યની સાથે વિરૂદ્ધ એવા હેતુની જો અનુપલબ્ધિ હોય તો તે હેતુ સાધ્યની વિધિને જ (અસ્તિત્વને જ) સિદ્ધ કરે છે. જેમ કે - મિન્ મનુષ્ય, તિ સમ્યજ્ઞાનં, મિથ્યાત્વીમવાતુ અહીં સાધ્ય જે સમ્યજ્ઞાન, તેનાથી વિરૂદ્ધ મિથ્યાત્વ, તેની અનુપલબ્ધિ હોવાથી સમ્યજ્ઞાન નામના સાધ્યની વિધિ જ સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org