________________
રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન
૪૮૨ અહીં સાધ્ય જે વહ્નિ, તેનાથી યુક્ત એવા પક્ષભૂત પર્વતનું પ્રતિપાદન તે પ્રતિજ્ઞા, આ જ વાત આચાર્યશ્રી એ અહીં પણ શબ્દાન્તરથી જણાવી છે. “સાધ્યધર્મવિશિષ્ટ ધર્મ-મિલાનરૂTI પ્રતિજ્ઞા'' સાધ્યધર્મ જે વહ્નિ, એનાથી યુક્ત એવો જે ધર્મી પર્વત, તેનું જે કથન તે જ પ્રતિજ્ઞા કહેવાય છે. એવી જ રીતે સાધ્યધર્મ જે પરિણતિમાન, તેનાથી યુકત એવો જે ધર્મી શબ્દ, તેનુ જે કથન તે પ્રતિજ્ઞા કહેવાય છે.
(૨) “પ્રયત્ન જન્ય હોવાથી” આ હેતુવચન છે. મન્તર એટલે વિના, ૩નન્સર એટલે તેના વિના નહીં, પ્રયત્નોનન્તરીય એટલે કંઠ-તાલુના સંયોગાદિ રૂપ પ્રયત્ન કર્યા વિના જેનો જન્મ નથી તે એટલે કે પ્રયત્નજન્ય. ન્યાયશાસ્ત્રમાં તૃતીયાન્ત -શ્ચમ્યન્ત વા હેતુઃ તૃતીયા કે પંચમી જેને અંતે હોય તેને હેતુ કહેવાય એમ આવે છે. અહીં જૈન શાસ્ત્રકારશ્રી નિશ્ચિતીન્યથાનુપત્તિ- ક્ષો હેતુઃ સૂત્ર ૧૧ મામાં જણાવે છે કે સાધ્યવિના જે ન જ હોય તે હેતુ કહેવાય છે.
(૩) “v: પ્રયત્નાનન્તયા” જે જે પ્રયત્નજન્ય હોય છે તે તે અનિત્ય હોય છે. ઈત્યાદિ જે પાઠ મૂલસૂત્રમાં કહ્યો છે. તે પાઠ અન્વય અને વ્યતિરેક બન્ને વ્યાપ્તિ જણાવવા પૂર્વક સ્તંભ એ સાધર્મ દષ્ટાન્ત અને વાળેય એ વ્યતિરેક દષ્ટાન્ત જણાવેલ છે, દેતુસર્વે સાધ્વસર્વમ્ એ અન્વયવ્યાપ્તિ છે, તેને પ્રતિપાદક જે દષ્ટાન્ત તે સાધર્મદષ્ટાન્ત છે તથા સધ્યાસક્લે ફેસર્વમ્'' આ વ્યતિરેક વ્યાપ્તિ છે. તેને પ્રતિપાદક જે દષ્ટાન્ત તે વૈધર્મ દૃષ્ટાન્ત છે. જૈન શાસ્ત્રમાં આ જ પરિચ્છેદમાં સૂત્ર ૪૩ થી ૪૮ માં દષ્ટાન્ત સમજાવેલ છે.
(૪) “શબ્દ એ પ્રયત્નજન્ય છે” આવું જે વચન તે ઉપનયવચન છે. ન્યાયશાસ્ત્રમાં “ીદતાતિસેન પક્ષધર્મના પ્રતિનિમ્ ૩પના: આવી વ્યાખ્યા આપેલી છે. અહીં “તો: સાધ્વધર્મિષ્પપસંમુન: સૂત્ર ૪૯ ભામાં કહેલ છે.
(૫) “તેથી આ શબ્દ અવશ્ય પરિણતિવાળો જ છે અનિત્ય જ છે” આ પ્રમાણે કહેવું તે નિગમન છે. સૂત્ર ૫૧ માં નિગમનનો અર્થ કહેલ છે.
આ પ્રમાણે પાંચ અવયવવાળો આ અવિરૂદ્ધોપલબ્ધિ હેતુ સમજાવેલ છે. આ અવિરૂદ્ધોપલબ્ધિ વ્યાપ્યહેતુની છે. એટલે કે સ્વભાવહેતુની છે. કારણ કે સ્વભાવાત્મક જે હેતુ છે તે સાધ્યની સાથે વ્યાપીને રહે છે માટે તેને જ વ્યાપ્ય હેતુ કહેવાય છે.
પ્રશ્ન :- સાધ્યની સાથે જે વ્યાપીને રહે તે વ્યાપ્યહેતુ કહો છો તો જે કાર્ય-કારાગ અને સહચર હેતુઓ છે તે પણ સાધ્યની સાથે વ્યાપીને જ રહેનાર હોય છે. પર્વતો વદ્ધિમાનું ધૂમતું અહીં ધૂમ કાર્યક્ષેતુ છે પરંતુ વહિંસાધ્યની સાથે જ રહેનાર છે માટે વ્યાપ્ય પણ છે જ, તથા મા મેઘ વરિષ્યતિ વિષ્ટિથનનાર્ અહીં વિશિષ્ટ ઘન (વાદળ) એ કારણ હેતુ છે પરંતુ વરસાદની સાથે વ્યાપીને જ વર્તે છે. કારણ કે વિશિષ્ટ ઘન કહેલ છે. તથા સ્મિનીમ્ર વસ્તિ વિરો: રવિરોષાત્ = રસનું વિશિષ્ટ બનવું એ સહચર હેતુ છે અને તે રૂપવિશેષ સાધ્યની સાથે વ્યાસ છે. તો આ ત્રણે હેતુઓ વ્યાપ્ય હોવાથી વ્યાપ્યહેતુમાં તેઓનો સમાવેશ શું ન થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org