________________
૬૪૧ સપ્તભંગીનું સ્વરૂપ
રત્નાકરાવતારિકા સારાંશ કે કુંભાદિ પ્રત્યેક પદાથોમાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ જ છે અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ જ છે આ બન્નેમાંથી ક્રમશ: એકેકની જ માત્ર પ્રધાનપણે અને બીજાની ગૌણપણે વિવક્ષા કરવાથી જેમ પહેલો અને બીજો ભાંગો બને છે તેવી જ રીતે આ બન્નેની ક્રમશ: સાથે વિવક્ષા કરવાથી આ ત્રીજો ભાંગો પણ બને છે. ૪-૧થા इदानी चतुर्थभङ्गोल्लेखमाविर्भावयन्ति -
स्यादवक्तव्यमेवेति युगपद्विधिनिषेधकल्पनया चतुर्थः ॥४-१८॥ હવે ચોથા ભાંગાના ઉલ્લેખને પ્રગટ કરે છે -
કુંભાદિ સર્વ વસ્તુઓ કથંચિત્ અવાય જ છે. જ્યારે એકીસાથે વિધિ નિષેધની કલ્પના કરીએ ત્યારે આ ચોથો ભાંગો બને છે. ૪-૧૮
ટીકા- દ્વાખ્યામસ્તિત્વનાસ્તિત્વાર્થધમ્યાં પુત્રધાનતાપિતામ્યાવાચકમિધિત્સાય તાદીस्य शब्दस्यासम्भवादवक्तव्यं जीवादि वस्तु इति । तथाहि - सदसत्त्वगुणद्वयं युगपदेकत्र सदित्यभिधानेन वक्तुमशक्यम् । तस्यासत्त्वप्रतिपादनासमर्थत्वात् । तथैवासदित्यभिधानेन न तद् वक्तुं शक्यम् । तस्य सत्त्वात्यायने सामर्थ्याभावात् । साङ्केतिकमेकं पदं तदभिधातुं समर्थमित्यपि न सत्यम् । तस्यापि क्रमेणार्थद्वयप्रत्यायने सामोपपत्तेः । “शतृशानची सद्" इति शतृशानचोःसङ्केतितसच्छब्दवत् । द्वन्द्ववृत्तिपदं तयोः सकृदभिधायकमित्यप्यनेनापास्तम् । सदसत्त्वे इत्यादि पदस्य क्रमेण धर्मद्वयप्रत्यायने समर्थत्वात् । कर्मधारयादिवृत्तिपदमपि न तयोरभिधायकं तत एव वाक्यं तयोरभिधायकमनेनैवापास्तमिति सकलवाचकरहितत्वादवक्तव्यं वस्तु युगपत् सदसत्त्वाभ्यां प्रधानभावाप्तिाभ्यामाक्रान्तं व्यवतिष्ठते ।
अयं च भङ्गः कैश्चित् तृतीयभङ्गस्थाने पठयते, तृतीयश्चैतस्य स्थाने, न चैवमपि कश्चिद्दोपः, अर्थविशेषस्याभावात् ॥४-१८॥
ટીકાનુવાદ - યુગપ પણે (એકી સાથે) પ્રધાન સ્વરૂપે અર્પણા (વિવક્ષા) કરાયેલા એવા અસ્તિત્વ અને નાસ્તિત્વ નામના બે ધમ વડે એક વસ્તુનું સ્વરૂપ કહેવાની (સમજાવવાની) ઈચ્છા હોય ત્યારે તેવા પ્રકારનો (પરસ્પર વિરોધી એવા બન્ને સ્વરૂપને સાથે સમજાવી શકે તેવો) કોઈ શબ્દ સંભવતો ન હોવાથી બન્નેની પ્રધાનવિવેક્ષા સાથે કરીએ ત્યારે જીવ-અજવાદિ સર્વ વસ્તુ અવક્તવ્ય બને છે. તે આ પ્રમાણે ---
ઘટ-પટ-જીવ શરીર આદિ સંસારવર્તી સર્વ પદાર્થસાર્થમાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ એટલે “સતુ” પણ છે અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ એટલે “અસ” પણ છે જ. પદાર્થમાં સત્ત્વ અને અસત્ત્વ આ બન્ને ગુગો (ધર્મો) રહેલા છે જ. પરંતુ સત્ત્વ અને અસત્ત્વ એવા આ બન્ને ગુણો (બન્ને ધમો) યુગ૫૬ = એકી સાથે એક પદાર્થમાં “તું” એવા શબ્દથી કહેવાને તે શક્ય નથી કારણ કે તે સત્ શબ્દ (માત્ર અસ્તિત્વ અર્થ જ જગાવતો હોવાથી) અસત્ત્વ અર્થનું પ્રતિપાદન કરવાનું તેનામાં સામર્થ્ય નથી. તેવી જ રીતે “સ” એવા પ્રકારના શબ્દ વડે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org