________________
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૩૨/૩૩/૩૪/૩૫/૩૬/૩૭ પ્રતીયમાનત્ત્વાત્ ॥૪-રૂા
ટીકા निषेधात्मनोऽर्थस्य वाचकत्वेन सह विधिनिषेधात्मनोऽर्थस्यावाचकत्वेन च शब्दः षष्ठभ प्रतीयते ततः पञ्चमभङ्गैकान्तोऽपि न श्रेयान् ॥४-३१/३२॥
હવે પાંચમા ભાંગાના એકાન્તવાદનું ખંડન કરે છે -
તે શબ્દ વિધિ આત્મક (વિધિસ્વરૂપ) પદાર્થનો વાચક થયો છતો ઉભયાત્મક અર્થનો યુગપણે અવાચક જ છે આવો એકાન્ત પણ મનોહર નથી તેનું કારણ જણાવે છે કે નિષેધાત્મક અર્થનો વાચક થયો છતો તેની સાથે યાત્મક (ઉભયાત્મક) અર્થનો અવાચક પણ શબ્દ જણાય જ છે. ૫૪-૩૧/૩૨
નિષેધાત્મક પદાર્થના વાચકત્વની સાથે વિધિ-નિષેધ એમ ઉભયાત્મક અર્થના અવાચકપણે પણ શબ્દ છઠ્ઠાભાંગા પણે પ્રતીત થાય છે તેથી પાંચમા ભાંગાનો એકાન્ત મનોહર નથી.
સારાંશ એમ છે કે જે પાંચમા ભાંગાનો એકાન્ત હોત તો છઠ્ઠો ભાંગો તેનાથી વિપરીત હોવાથી સંભવત જ નહીં અને છઠ્ઠો ભાંગો પણ સંભવે તો છે જ માટે પાંચમા ભાંગાનો એકાન્ત મનોહર નથી. જો વિધ્યાત્મકનો વાચક અને ઉભયાત્મકનો અવાચક આ ભાંગો એકાન્ત શબ્દમાં હોત તો નિષેધાત્મકનો વાચક અને ઉભયાત્મકનો અવાચક એવો છઠ્ઠો ભાંગો થાત જ નહીં અને થાય તો છે કારણ કે તેવો પણ અનુભવ થાય છે માટે પાંચમા ભાંગાનો એકાન્ત વ્યાજબી નથી. ૫૪૩૧/૩૨।।
રત્નાકરાવતારિકા
षष्ठभङ्गैकान्तमपाकुर्वन्ति निषेधात्मनोऽर्थस्य वाचकः सन्नुभयात्मनो युगपदवाचक एवायमित्यप्यवधारणं ન રમળીયમ્ ॥૪-રૂફા
-
Jain Education International
૬૫૦
अत्र हेतुमुपदर्शयन्ति
તથાપિ સંવૈવનાત્ ॥૪-રૂકા
ટીકા - આવમજ્ઞાતિષુ વિધ્યાવિપ્રધાનતયાઽપિ રાન્દ્રસ્ય પ્રતીયમાનત્ત્રાવિત્યર્થ: ॥૪-૨૨/૨૪૫ હવે છઠ્ઠા ભાંગાના એકાન્તવાદનું ખંડન કરે છે
નિષેધાત્મક અર્થનો વાચક થયો છતો ઉભયાત્મક અર્થનો યુગપદ્ પણે આ શબ્દ અવાચક જ છે આવું ‘“અવધારણ’’ પણ રમણીય નથી. તેનું કારણ જણાવે છે કે અન્યથા પણ પદાર્થના વાચક તરીકે શબ્દ જણાય છે. ૫૪-૩૩/૩૪૫
-
-
પ્રથમના ભાંગાઓમાં (પ્રથમના સમજાવાયેલા પાંચ ભાંગાઓમાં) છઠ્ઠા ભાંગાના એકાન્ત કરતાં અન્યથા પણ પદાર્થનો વાચક શબ્દ અનુભવાય છે કારણ કે પ્રથમભાંગામાં કેવલ વિધાનાત્મકતાની પ્રધાનતાએ પદાર્થનો વાચક શબ્દ જણાય છે. બીજા ભાંગામાં કેવલ નિષેધાત્મકતાની પ્રધાનતાએ પદાર્થનો વાચક શબ્દ છે ત્રીજા ભાંગામાં ક્રમશઃ કેવળ વિધિ નિષેધનો વાચક શબ્દ જણાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org