________________
૬૪૮
રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૨૭/૨૮/૨૯/૩૦/૩૧
ટીકા = ચત્તમ્ II૪-રદ્દા
આ પ્રમાણે પ્રથમ ભાંગાના એકાન્તવાદનું ખંડન કરીને હવે બીજા ભાંગાના એકાન્તવાદનું ખંડના જણાવે છે કે - ' શબ્દ નિષેધ પ્રધાન જ છે એમ માનવું તે પણ પૂર્વે કહેલા ન્યાયથી ખંડિત થયેલું જાણવું. (૪-૨૬ાા
શબ્દ સદાકાળ નિષેધ જ જણાવે છે એમ કહીએ તે પણ ઉચિત નથી કારણ કે જો શબ્દ સદાકાળ નિષેધ જ પ્રધાનપણે જણાવતો હોય તો તે જ શબ્દથી વિધિ જે સમજાય છે તે ન સમજાવી જોઈએ. અને વિધિ પણ સમજાય તો છે જ. માટે આ એકાન્ત બરાબર નથી. તથા સદાકાળ નિષેધ જ પ્રધાનપણે સમજાય અને વિધિ અપ્રધાનપણે જ સમજાય. આ વાત પણ ઉચિત નથી. કારણ કે જો વિધિ કયાંય પ્રધાનપણે જણાઈ જ ન હોય તો તે અપ્રધાનપણે પણ જાણી શકાતી નથી ઈત્યાદિ યુક્તિ પૂર્વની જેમ જાણવી. સ્પષ્ટ હોવાથી ટીકા નથી. I૪-૨૬ાા अथ तृतीयभङ्गैकान्तं पराकुर्वन्ति ..
क्रमादुभयप्रधान एवायमित्यपि न साधीयः ॥४-२७॥ ટીકા - સમિતિ રાષ્ટ્ર: ૪-રબા હવે ત્રીજા ભાંગાના એકાન્તવાદને દૂર કરે છે.
અનુક્રમે ઉભયની પ્રધાનતાવાળો જ આ શબ્દ છે એમ કહેવું તે પણ શ્રેયસ્કર નથી. ૪-૨૭
અહીં મૂળસૂત્રમાં મામ્ પદથી “શબ્દ” એવો અર્થ લેવાનો છે. ભાવાર્થ એવો છે કે અનુક્રમે બન્નેને (વિધિ-નિષેધને) પ્રધાનપણે જ શબ્દ જણાવે છે આ એકાન્ત પણ વ્યાજબી નથી. તેનું કારણ હવે પછીના સૂત્રમાં નીચે જણાવે છે. એટલે અહીં વધુ વિવરણ લખતા નથી. ૪-૨૭
एतदुपपादयन्ति - __ अस्य विधिनिषेधान्यतप्रधानत्वानुभवस्याप्यबाध्यमानत्वात् ॥४-२८॥
ટીકા • પ્રથમ દ્વિતીયમના પ્રધાનત્વ તીરથવધિવત્રીને તૃતીયમાનામ્યુપામ: શ્રેયાનું ૪-૨૮.
આ જ વાત યુક્તિપૂર્વક સમજાવે છે કે -
કેવલ એકલા વિધિની પ્રધાનતાવાળો અથવા કેવળ એકલા નિષેધની પ્રધાનતાવાળો એવો થતો આ અનુભવ પણ પ્રમાણોથી અબાધિત જ છે. I૪-૨૮
પહેલો ભાગો જે વિધિની પ્રધાનતા જણાવનારો, અને બીજો ભાગો જે નિષેધની પ્રધાનતા જણાવનારો છે. એમ એકેકની પ્રધાનતાને જણાવનારી જે પ્રતીતિ થાય છે તે પાણ અબાધિત(યથાર્થ) હોવાથી ત્રીજા ભાંગાનો એકાન્ત સ્વીકાર શ્રેયસ્કર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org