________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૨૦/૨૧
स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया
ન લઇ ।।૪-૨૦ના
હવે છઠ્ઠાભાંગાનો ઉલ્લેખ પ્રગટ કરે છે
ઘટ-પટાદિ સમસ્ત વસ્તુ કથંચિદ્ વિવક્ષાએ નાસ્તિ જ છે તથા કથંચિદ્ વિક્ષાવશથી અવકતવ્ય જ છે એમ પ્રથમ નિષેધકલ્પના દ્વારા (નાસ્તિપણુ જણાવીને) પછી વિધિ-નિષેધ એમ ઉભયની કલ્પના કરવા વડે છઠ્ઠો ભાંગો થાય છે. ૫૪-૨૦ા
૬૪૪
टी31 - परद्रव्यादिचतुष्टयापेक्षया नास्तित्वे सत्यस्तित्वनास्तित्वाभ्यां यौगपद्येन प्रतिपादयितुमशक्यं समस्तं वस्तु । ततः स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेत्येवं षष्ठभङ्गेन प्रकाश्यते ॥४-२०॥
ટીકાનુવાદ પ્રથમ પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ અને પરભાવ આદિ પરદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ સર્વ વસ્તુઓ નાસ્તિસ્વરૂપ છે એમ જાણીને ત્યારબાદ અસ્તિત્વ અને નાસ્તિત્વ એમ આ બન્ને ધર્મ વડે એકી સાથે પ્રતિપાદન કરવાને સર્વ વસ્તુ અશક્ય છે તેથી પ્રથમ સ્યાદ્ નાસ્તિ જ છે અને પછી સ્યાદ્ અવક્તવ્ય જ છે. એમ ક્રમશ:ની અપેક્ષાએ આ છઠ્ઠાભાંગા દ્વારા વસ્તુ સ્યાદ્નાસ્તિ અને સ્યાદ્ અવક્તવ્ય જ કહેવાય છે. ૫૪-૨૦૦
सम्प्रति सप्तमभङ्गमुल्लिखन्ति -
स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति क्रमतो विधिनिषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च सप्तम इति ॥४-२१॥
હવે સાતમા ભાંગાનો ઉલ્લેખ કરે છે
ઘટ-પટાદિ સમસ્ત વસ્તુ સ્વદ્રવ્યાદિની વિવક્ષાએ અસ્તિ જ છે. પરથ્યાદિની વિવક્ષાએ નાસ્તિ જ છે. અને યુગપ ્ ઉભયવિવક્ષાએ અવક્તવ્ય જ છે. એમ પ્રથમ ક્રમવાર વિધિ-નિષેધ જણાવવા દ્વારા, અને પછી એકી સાથે વિધિનિષેધ જણાવવા દ્વારા આ સાતમો ભાંગો થાય 9.118-2911
ટીકા - તિરા: સપ્તમફીસમાર્થ:। સ્વપરદ્રવ્ય વિચતુષ્ટયાપેક્ષયાઽસ્તિત્ત્વનાસ્તિત્વયોઃ સંતોरस्तित्वनास्तित्वाभ्यां समसमयमभिधातुमशक्यमखिलं वस्तु तत एवमनेन भङ्गेनोपदर्श्यते ॥४-२१॥
ટીકાનુવાદ ઈતિશબ્દ સમભંગીની સમાપ્તિ માટે છે. પ્રથમ સ્વદ્રવ્યાદિ અને પરદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ ક્રમશ: અસ્તિત્વ અને નાસ્તિત્વની વિવક્ષા કરાયે છતે ત્યારબાદ અસ્તિત્વ અને નાસ્તિત્વ સમસમયે એકી સાથે કહેવાની ઈચ્છા થયે છતે કહેવાને અશક્ય સકળ વસ્તુ છે. તેથી જ આ સાતમા ભાંગા વડે આ પ્રમાણે જ સર્વ વસ્તુ સાદસ્તિ, સ્યાદ્માસ્તિ, અને સ્યાદવક્તવ્ય જણાય છે.
=
ઘટ-પટ-આત્મા અને આકાશ આદિ સંસારવર્તી સર્વે પણ પદાર્થો સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org