________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯
શું ? આમ માનવાથી વળત્વ ની જેમ શોત્વ-સોત્વ ઈત્યાદિ જાતિ પણ સિદ્ધ થશે જ.
મીમાંસક - સયાજરાવો = ચાર-ગર્-૩ાર આદિ વર્ગોમાં વિશેષતા જણાય છે. તેવી વિશેષતા ઈ-સ્વર્ગ આદિના ર્ માં જણાતી નથી. કારણ કે ગકાર-ઓકારાદિમાં સ્થાન અને આસ્યપ્રયત્ન તુલ્ય જ હોય છે. એટલે કે જ્યારે જ્યારે હૈં બોલીએ ત્યારે પછી ભલે તે ઈ શબ્દમાં બોલાતો હોય કે મ શબ્દમાં બોલાતો હોય કે વ વિગેરે કોઈપણ શબ્દમાં બોલાતો હોય. પરંતુ ક્ષેત્રભેદેકાળભેદે-શબ્દભેદે બોલાતા સર્વ માત્તે કંઠ્ય સ્થાન વાળા જ હોય છે અને સ્પષ્ટઆસ્યપ્રયત્ન વાળા જ હોય છે. માટે એક જ છે. અને ચાર-ગર્-૩ાર આદિમાં સ્થાન અસમાન છે તથા સ્વરો અને વ્યંજનો વચ્ચે આસ્યપ્રયત્ન પણ અસમાન છે માટે વર્ણો અનેક છે. તેથી વર્ણો અનેક હોવાથી તેમાં વર્ણત્વ નામના સામાન્યધર્મની સિદ્ધિ થાય છે. અને તેથી તેમાં ભેદ છે. તેવો ભેદ 7 માં નથી. સમાનસ્થાન અને સમાન આસ્યપ્રયત્ન હોવાથી.
-
=
જૈન एवं तर्हि જેવો વર્ણોમાં ભેદ છે તેવો જ ારાવિ માં પણ ભેદ છે જ. તે આ પ્રમાણે - ‘“સાઁ ફેન્સે રિરિરિતિ દ્દશ્મીરહવઃ ઈત્યાદિ વાક્યમાં જે વારંવાર ઉચ્ચારણ કરાતા હૈં છે તે કંઠ્ય છે. અને વહ્નિ - નિદ્ઘ ઈત્યાદિમાં ઉચ્ચારણ કરાતા જે હૈં છે તે ઉરસ્ય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે વર્ગના પંચમવર્ણથી યુક્ત જો હાર હોય તો તે ઉરસ્ય જાણવો. તેથી પૂર્વે કહેલા કંઠ્ય હૈં થી વહ્નિજિહ્માદિમાં ઉરસ્યપણે જણાતો એવો હૈં સ્થાનભેદવાળો છે એમ પ્રતીત થાય જ છે. તો મિત્રો ં વાઁ મવેત્ = તેથી આ હકારવર્ણ પણ ભિન્ન ભિન્ન છે એમ સિધ્ધ થાય છે તેની જેમ ચાર-મોજાર વિગેરે વર્ણો પણ ભિન્ન ભિન્ન હોઈ શકે છે. અને ત્વ-ગોત્વ જાતિની સિદ્ધિ પણ થઈ શકે છે.
न च गकारे नास्ति विशेषावभासः । तीव्रोऽयं मन्दोऽयं गकार इति तीव्रतादिविशेषस्फुरणात् । व्यञ्जकगतास्तीव्रतादयः तत्र स्फुरन्तीति चेत् । कृतोत्तरमेतत् । अकारेकारादावप्यनुभूयमानः स स विशेषः तद्गत एवास्तु, तथा चैक एव वर्णः, किं न भवेत् ? मा भूद् वा विशेषावभासो गकारेषु, भेदावभासस्तु विद्यत एव, "बहवोऽमी गकारा" इति प्रतीतेः । भवति च विशेषावभासं विनापि भेदस्फुर्ति:, सर्षपराशौ गुरुलाघवादिविशेषावभासं विनापि तद्भेदप्रतिभासवत् - इति सिद्धो गकारभेदः । तथा च तदादिवर्णवर्तिसामान्यानामेव वाचकत्वमस्तु । तत्त्वतस्तु गोशब्दत्वमेव सदृशपरिणामात्मकं वाचकम् । क्रमाभिव्यज्यमानं वर्णद्वयमेवैतत्, नैका गोशब्दव्यक्तिरिति च न वाच्यम् । नित्यत्वाऽप्रसिद्धावद्याप्यस्योत्तरस्य कूर्परकोटि
''
૫૬૪
૧. ‘‘સર્વ દ્વેષન્ત રિરિરિતિ દમ્મીદ્રશ્ય:'' આ પદ કોઈ એક શ્લોકના ભાગ રૂપ છે. પરંતુ આ શ્લોક યા કાવ્યનો છે ? કોને બનાવ્યો છે ? તેનો શું અર્થ છે ? તથા આગળ પાછળ કથા શું છે ? તે ન મળી શકવાથી અહીં આપેલ નથી. આખો શ્લોક આ પ્રમાણે છે.
कथाशेषः कर्णोऽजनि धनकृशा काशीनगरी । सहर्षं हेषन्ते हरिहरिरिति हम्मीरहरयः ॥ सरस्वत्याश्लेषप्रवणलवणोदप्रणयिनि । प्रभासस्य क्षेत्रे मम हृदयमुत्कण्ठितमदः ॥ १ ॥
Jain Education International
જુઓ, પૂજ્ય શ્રી રાજશેખરસૂરિજીકૃત પંજિકા.
For Private & Personal Use Only
www.jainelibrary.org