________________
૪૪૭
તૃતીય પરિચ્છેદ સૂત્ર-૩૭/૩૮/૩૯/૪૦. રત્નાકરાવતારિકા આ દષ્ટાન્તવચન “અવિનાભાવની સ્મૃતિ માટે છે' એવા પ્રકારનો જે ત્રીજો વિકલ્પ છે. તેનું હવે ખંડન કરે છે કે -
આ દષ્ટાન્તવચન અવિનાભાવની સ્મૃતિ માટે પણ જરૂરી નથી. કારણ કે જે શ્રોતાએ અવિનાભાવસંબંધ જાણેલો-માનેલો અને સ્વીકારેલો છે. એવા તે વ્યુત્પન્નમતિવાળાને તો પક્ષ અને હેતુ એમ બે જ વચન કહેવા માત્રથી જ તે અવિનાભાવનું સ્મરણ આપો આપ થઈ જ જાય છે. તેના માટે દટાન્તવચનની કંઈ જરૂર નથી. ૩-૩
આ પર્વતમાં ધૂમ દેખાય છે” એટલું જ માત્ર કહેવાથી જાણેલા અવિનાભાવનું અને તેનાથી વહ્નિનું સ્મરણ-નિર્ણય આપોઆપ તુરત જ થઈ જાય છે. દષ્ટાન્તની જરૂર રહેતી નથી.
અહીં પણ ટ્રાન્તિવન અને પ્રમવતિ આ બન્ને પદો ઉપરના સૂત્રમાંથી લાવવાં અને ન ની સાથે તે બન્નેનો યોગ કરીને અર્થ કરવો. ૩-૩૭યા अमुमेवार्थं समर्थयन्ते - अन्ताप्त्या हेतोः साध्यप्रत्यायने शक्तावशक्तौ च बहिर्व्याप्तेरुद्भावनं
વ્યથમ રૂ-રૂણા ઉપર કહેલા આ જ અર્થને બરાબર સમર્થિત કરે છે કે - જ્યાં અન્તર્યામિ વડે હેતુ સાધ્ય સમજાવવાને શકિતમાન હોય ત્યાં પણ બહિર્લામિનું કથન વ્યર્થ છે. અને જ્યાં અન્તર્થાપ્તિ વડે હેતુ સાધ્ય સાધવામાં અસમર્થ હોય ત્યાં પણ બહિર્વામિનું કથન વ્યર્થ છે. I૩-૩૭ળા ટીકા :- મયમર્ય -
अन्तर्व्याप्तेः साध्यसंसिद्धिशक्तौ बाह्यव्याप्तेर्वर्णनं वन्ध्यमेव ।
अन्तर्व्याप्तेः साध्यसंसिद्धयशक्तौ बाह्यव्याप्तेर्वर्णनं बन्ध्यमेव ॥१॥ मत्पुत्रोऽयं वहिर्वक्ति, एवंरूपस्वरान्यथानुपपत्तेः । इत्यत्र बहिर्व्याप्त्यभावेऽपि गमकत्वस्य (उपलब्धेः), स श्यामः तत्पुत्रत्वात् इतरतत्पुत्रवत् इत्यत्र तु तद्भावेऽप्यगमकत्वस्योपलब्धेरिति ॥३-३७॥
ટીકાનુવાદ :- મૂલ સૂત્રમાં કહેલી વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે કે - જો અન્તવ્યક્તિ વડે હેતુ સાધ્ય સિદ્ધિ કરવામાં શકિતમાન હોય તો પણ બહિવ્યક્તિનું ઉદ્ભાવન કરવું વ્યર્થ છે. અને જો અન્તર્થાપ્તિ વડે હેતુ સાધ્યની સિદ્ધિ કરવામાં અસમર્થ હોય તો (પણ) બહિવ્યક્તિનું કથન વ્યર્થ છે. આ બન્ને વાત સમજાવવા માટે એકેક ઉદાહરણ આપે છે. તે આ પ્રમાણે -
આ બહાર જે બોલે છે તે (પક્ષ), મારો પુત્ર છે (સાધ્ય), અન્યથા આવા પ્રકારનો સ્વર હોઈ શકે નહીં (હેતુ). એટલે કે આવા પ્રકારનો સ્વર મારા પુત્રનો જ છે. માટે આ મારો જ પુત્ર બોલે છે. અહીં પર્વવિધરૂરત એ હેતુ અને મત્સુત્રત્વ એ સાધ્ય આ બન્નેનો સહચાર પક્ષીકૃત જે બોલે છે તેમાં જ સંભવે છે. બહાર બીજે કયાંય નહીં તેથી પક્ષની અંદર જ વ્યાતિ હોવાથી અન્તવ્યક્તિ કહેવાય છે. પક્ષની બહારનું કોઈ દષ્ટાન્ન મળતું નથી. છતાં અન્ત વ્યક્તિ દ્વારા જ આ હેતુ સાધ્યનો ગમક થાય છે. માટે બહિર્બાપ્તિની અને તેના આધારભૂત દષ્ટાન્તવચનની જરૂર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org