________________
રત્નાકરાવતારિકા અનુમાનમાં દષ્ટાન્તાદિની અનાવશ્યકતા
૪૪૮ તથા વળી “સઃ રામ: તત્વત્રત્રાત” આવા પ્રકારના બીજા અનુમાનમાં બહિવ્યક્તિ છે અને તેને અનુરૂપ દષ્ટાન્ત પણ છે છતાં હેતુ સાધ્યનો ગમક થતો નથી. કારણ કે સઃ તે અષ્ટમપુત્ર, શ્યામ: કાળો છે, તપુત્રાત્ - મિત્રાનો પુત્ર હોવાથી, અહીં જે જે તત્વત્ર છે તે તે શ્યામ છે જેમ કે એકથી સાત પુત્રો, આવી બહિર્બાપ્તિ થાય છે અને દષ્ટાન પણ મોજુદ છે. છતાં ત—ત્રત્વ હેતુની શ્યામત્વની સાથે અન્યથાનુપપત્તિ ન હોવાથી હેતુ સાધ્યનો ગમેક બનતો નથી. માટે બહિર્બાપ્તિનું કે તેના આશ્રયભૂત બાહ્યદષ્ટાન્તવચનનું કથન આવશ્યક નથી. પરંતુ હેતુની સાધ્યની સાથે અન્યથાનુપપત્તિ જ આવશ્યક છે. ૩-૩૭ अथैतयोः स्वरूपमाहुः . पक्षीकृत एव विषये साधनस्य साध्येन व्याप्तिरन्तर्व्याप्तिः,
अन्यत्र तु बहिर्व्याप्तिः ॥३-३८॥ હવે આ બન્ને વ્યાપ્તિનું સ્વરૂપ સમજાવે છે -
પક્ષ રૂપે કરાયેલો જે વિષય હોય તેમાં જ હેતુની સાધ્યની સાથે જે વ્યક્તિ તે અન્તર્બાપ્તિ કહેવાય છે. અને અન્યત્ર = પક્ષની બહારના ઉદાહરણમાં હેતુની સાધ્યની સાથે જે વ્યક્તિ તે બહિર્વામિ કહેવાય છે. ૩-૩૮
यथाऽनेन्तात्मकं वस्तु, सत्त्वस्य तथैवोपपत्तेरिति, अग्निमानयं देशः
धूमवत्त्वात्, य एवं स एवं, यथा पाकस्थानमिति च ॥३-३९॥ ઉપરોકત બન્ને વ્યાપ્તિનાં અનુક્રમે બે ઉદાહરણ આપે છે. સર્વ વસ્તુ (પક્ષ), અનેકાનાત્મક છે (સાધ્ય), તેમ માનીએ તો જ સત્ પાગું ઘટી શકે છે (હેતુ). આ પ્રથમ અનુમાનમાં સર્વ વસ્તુ પક્ષીકૃત હોવાથી પક્ષની બહારનું કોઈ દષ્ટાન્ત નથી, પરંતુ સર્વ વસ્તુઓ દ્રવ્યથી નિત્ય-ધ્રુવ છે અને પર્યાયથી અનિત્ય-ઉત્પત્તિવ્યય વાળી છે. એમ અનેકાન્તાત્મક છે. એમ માનીએ તો જ “તું” પાણું સંભવી શકે છે.” જે જે સત્ છે તે તે અનેકાન્તાત્મક છે” આ વ્યાપ્તિ પક્ષીકૃત સર્વવસ્તુઓમાં જ સમજાવવી પડે છે માટે તે વ્યાપ્તિ અન્તવ્યક્તિ કહેવાય છે.
તથા માં સેવા (પૂર્વત:) (પક્ષ), ઝિમીન (સાધ્ય), ધૂમવત્તાત્ (હેતુ) આ અનુમાનમાં જે જે આવું છે (ધૂમવાળું છે) તે તે અગ્નિવાળું છે જેમ કે પાકિસ્થાન (રસોડુ). આ અનુમાનમાં પક્ષીકૃત પર્વત માત્ર જ છે અને વ્યાપ્તિ તેનાથી બહાર પાકસ્થાનમાં બતાવી છે. તેથી તે વ્યાપ્તિ બહિવ્યક્તિ છે. ૩-૩૯ उपनयनिगमनयोरपि परप्रतिपत्तौ सामर्थ्य कदर्थयन्ते - नोपनयनिगमनयोरपि परप्रतिपत्तौ सामर्थ्य पक्षहेतुप्रयोगादेव तस्याः
સમાવાન્ ૩-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org