________________
રત્નાકરાવતારિકા અનુમાનમાં પક્ષપ્રયોગની આવશ્યકતા
૪૩૮ આવું પક્ષધર્મતા રૂપ વાક્યપ્રયોગ કરીને “વત્ર' શબ્દ મુકીને ધૂમ એ પર્વત નામના અમુક ચોકકસ અધિકરણ રૂપ ધર્મીનો જ ધર્મ છે. પરંતુ મહાનસનો કે ચત્વરાદિ ઈતર અધિકરણ રૂપ ધર્મીનો ધર્મ નથી જ. એમ સમજાવવા આ ઉપસંહારાત્મક વાક્ય મુકી સત્ર શબ્દ કહો છો. તે જ પ્રમાણે વ્યાપ્તિકાલે સાધ્યધર્મ વહ્નિનો સામાન્ય આધાર જણાવા છતાં પણ સાધ્યની સિદ્ધિ જાહેર કરવી હોય ત્યારે આ સાધ્ય (વહ્નિ) પણ અમુક ચોક્કસ પર્વતાત્મક અધિકરણ રૂપ ધર્મનો જ ધર્મ છે. પરંતુ મહાસ કે ચત્વરનો નહીં. એમ સમજાવવા માટે સાધ્યની સિદ્ધિકાલે પણ બત્ર અથવા પર્વત એમ પક્ષપ્રયોગ અવશ્ય કરવો જ જોઈએ. ભાવાર્થ એમ છે કે (૧) વ્યાપ્તિકાલે ધૂમનો સામાન્ય આધાર પર્વત જણાવા છતાં પણ (૨) ઉપસંહારકાલે વિશિષ્ટ આધાર જણાવવા જેમ સત્ર શબ્દપ્રયોગ તમે કરો છો તેમ (૧) વ્યાપ્તિકાલે વહ્નિનો સામાન્ય આધાર જણાવા છતાં પણ (૨) પરાથનુમાનકાલે પણ વહ્નિનો વિશિષ્ટ આધાર જણાવવા બત્ર શબ્દનો પ્રયોગ અવશ્ય કરવો જ જોઈએ. ||૩-૨૪ अमुमेवार्थ सोपालम्भं समर्थयन्ते - त्रिविधं साधनमभिधायैव तत्समर्थनं विदधानः कः खलु
ન પક્ષપ્રયોકામરુત્તે ? મેરૂ-રા ઉપરોકત અર્થનું જ ઉપાલંભ આપવા પૂર્વક સમર્થન કરે છે કે “હતુ ત્રણ પ્રકારના હોય છે.” આ પ્રમાણે કહીને તેનું જ બરાબર સમર્થન કરનાર કયો પુરૂષ ખરેખર પક્ષપ્રયોગને ન સ્વીકારે ? અર્થાત જો હેતુ ત્રિવિધ છે એમ માનો છો તો પક્ષપ્રયોગ તેમાં આવ્યો જ. ૫૩-૨પા
ટીકા :- ત્રિવિર્ષ કાર્યમવાનુપમએલાન્ ! તસ્ય સાધનસ્ય સમર્થનમ્ - સિદ્ધાંતરિવ્યવાન स्वसाध्यसाधनसामोपदर्शनम् । न हि असमर्थितो हेतुः साध्यसिद्ध्यङ्गम्, अतिप्रसङ्गात् । ततः पक्षप्रयोगमनङ्गीकुर्वता तत्समर्थनरूपं हेतुमनभिधायैव तत्समर्थनं विधेयम् ।
हन्त हेतुरिह जल्प्यते न चेत्, अस्तु कुत्र स समर्थनाविधिः । तर्हि पक्ष इह जल्प्यते न चेत्, अस्तु कुत्र स समर्थनाविधिः ॥१॥ प्राप्यते ननु विवादतः स्फुटं पक्ष एष किमतस्तदारव्यया। तर्हि हेतुरपि लभ्यते ततोऽनुक्त एव तदसौ समर्थ्यताम् ॥२॥ मन्दमतिप्रतिपत्तिनिमित्तं सौगत ? हेतुमथाभिदधीथाः ।
मन्दमतिप्रतिपत्तिनिमित्तं तर्हि न किं परिजल्पसि पक्षम् ॥३॥ ॥३-२५॥ ટીકાનુવાદ - બૌદ્ધદર્શનકારો હેતુ ત્રિવિધ છે એમ કહે છે. (૧) કાર્યક્ષેતુ, (૨) સ્વભાવહેતુ, (૩) અનુપલબ્ધિહેતુ, અને તેના અર્થ આ પ્રમાણે છે.
(૧) હેતુરૂપે જે પદાર્થ હોય તે સાધ્યનું કાર્ય હોય, સાધ્યમાંથી જ ઉત્પન્ન થતું હોય તે કાર્યક્ષેતુ કહેવાય છે. જેમ કે “પર્વતો વદ્ધિમાનું ધૂમાત્ માનવત્ અહીં જે ધૂમહેતુ છે તે વહ્નિનું કાર્ય છે માટે કાર્યરંતુ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org