________________
અનુમાનમાં દૃષ્ટાન્તાદિની અનાવશ્યકતા
તપિ ચૈત્ર ૫૨-રૂશા
આ બન્ને હેતુઓ પ્રયોગ બતાવવા પૂર્વક સમજાવે છે જેમ કે આ પાક પ્રદેશ (રસોડું) કૃશાનુમાન્ (વિહ્નવાળું) છે. જે અંદર વહ્નિવાળું હોય તો જ આ ધૂમવત્ત્વ (ધૂમવાળાપણું) ઘટી શકે છે. અને જો અંદર વહ્રિ ન હોય તો આ ધૂમવત્ત્વની અનુપત્તિ જ થાય. અર્થાત્ જો વિષે અંદર ન હોત તો જે આ ધૂપવત્ત્વ દેખાય છે તે ન સંભવત. પ્રથમનું દૃષ્ટાન્ત તથોપપત્તિનું છે અને બીજું દૃષ્ટાન્ત અન્યથાનુપપત્તિનું છે.
રત્નાકરાવતારિકા
આ વ્યાખ્યાન પણ તેમ જ છે અર્થાત્ સ્પષ્ટ છે. अयोः प्रयोगो नियमयन्ति -
अनयोरन्यतरप्रयोगेणैव साध्यप्रतिपत्तौ द्वितीयप्रयोगस्यैकत्रानुपयोगः ॥३-३२॥ તથોપપત્તિ અને અન્યથાનુપપત્તિ આ બે પ્રકારમાં પ્રયોગ કરવા માટે નિયમન કરે છે કે - આ બે પ્રયોગોમાંથી ગમે તે એક જ પ્રયોગ વડે સાધ્યની સિધ્ધિ થઈ જ જાય છે. માટે એક જ જગ્યાએ બીજા પ્રયોગનો ઉપયોગ કરવો આવશ્યક નથી. ૫૩-૩ા
ટીકા - અયમર્થ: - પ્રયોાયુમંડપિ બાષ્પવિન્યાસ શ્ત્ર વિશિષ્યતે, નાર્ય:। સ ચાન્યતપ્રયોગેૌત્ર प्रकटीबभूवेति किमपरप्रयोगेण ? इति ।।३-३२॥
૪૪૪
ટીકાનુવાદ - સૂત્રનો ભાવાર્થ આ પ્રમાણે છે કે બન્ને પ્રકારના પ્રયોગોમાં ફકત “વાકયની રચના જ” જુદી છે. માત્ર શબ્દ પ્રયોગ જ ભિન્ન ભિન્ન છે. પરંતુ અર્થ ભિન્ન ભિન્ન નથી. અને તે અર્થ તો આ બેમાંના કોઈ પણ એક પ્રયોગ વડે જ પ્રગટ થઈ જાય છે. તેથી એક જ જગ્યાએ બીજા પ્રયોગનો ઉપયોગ કરવા વડે સર્યું? સારાંશ કે આ બન્ને પ્રયોગમાં માત્ર વાકયરચના જ ભિન્ન ભિન્ન છે અર્થ ભિન્ન ભિન્ન નથી. એટલે કોઈક અનુમાનોમાં તથોપપત્તિનો પ્રયોગ કરો તો પણ સાધ્યસિદ્ધિ થાય, અને કોઈક અનુમાનોમાં અન્યથાનુપપત્તિનો પ્રયોગ કરો તો પણ સાધ્યસિદ્ધિ થાય, એક જ જગ્યાએ બન્નેનો પ્રયોગ કરવાની જરૂર નથી. માત્ર સાધ્ય સિદ્ધિ બન્નેમાંના કોઈપણ એકપ્રયોગ વડે થઈ શકે છે. ૫૩-૩૨॥
-
अथ यदुक्तं - " न दृष्टान्तादिवचनं परप्रतिपत्तेरङ्गम्” (३-२८) इति, तत्र दृष्टान्तवचनं तावन्निराचिकीर्षवः तद्धि किं परप्रतिपत्त्यर्थं परैरङ्गीक्रियते ? किं वा हेतोरन्यथानुपपत्तिनिर्णीतये ? यद्वा अविनाभावस्मृतये ? इति विकल्पेषु प्रथमं विकल्पं तावद् दूषयन्ति -
न दृष्टान्तवचनं परप्रतिपत्तये प्रभवति, तस्यां पक्षहेतुवचनयोरेव વ્યાપરોપજીવ્યેઃ ॥૨-રૂા
અમે પહેલાં આ જ પરિચ્છેદના અઠ્ઠાવીસમા સૂત્રમાં જે એમ કહ્યું હતું કે “દૃષ્ટાન્ત આદિ વચનો પરના પ્રતિબોધનું અંગ નથી'' એ સમજાવતાં સૌ પ્રથમ દૃષ્ટાન્તવચનનું નિરાકરણ કરવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી (વાદીઓને) પુછે છે કે તે દૃષ્ટાન્તવચન શું પરવાદીઓ વડે (૧) પરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org