________________
૪૧૧
તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૦
રત્નાકરાવતારિકા
कथमृ
પ્રમાણ વિનાની એવી ઇષ્ટસિદ્ધિ કેમ થશે ? પ્રમાણિક પુરૂષોની સભામાં બેસનારા તમે પોતાની જાતને પ્રમાણપૂર્વક જ વાત કરનાર, ગમે તેમ વાત નહી કરનાર માનો છો. આ પ્રમાણે પોતાને પ્રમાણિક માનનારા તમને પ્રમાણ વિના અનુમાનની અપ્રમાણતાવાળી વાતની સિદ્ધિ કરવી તે શોભાસ્પદ કેમ થશે ? અર્થાત્ કોઈ રીતે થશે નહીં તેથી અનુમાનની પ્રમાણતાનો વિરોધ કોઈ પણ રીતે સાધીયતાં સિદ્ધિને પ્રાપ્ત કરતો નથી. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે -
=
“અનુમાન એ પ્રમા નથી' આ વાક્યમાં ચાર્વાક ગૌળાત્ ઇત્યાદિ હેતુ મુકે તો (પોતે જ હેતુ રજુ કરવા વડે અનુમાન પ્રમાણ માનેલું હોવાથી) અનુમાનની પ્રમાણતા માનવામાં વિરોધ ક્યાં રહ્યો ? પોતે જ અનુમાન તો સ્વીકાર્યું જ. અને “અનુમાન એ પ્રમા નથી'' આ વાક્યમાં જો કોઈ હેતુ મુકવામાં ન આવે તો પણ (પ્રમાણપૂર્વકની વાત ન હોવાથી) અનુમાન ની માન્યતામાં બાધા (વિરોધ) કેવી રીતે આવશે ?
कथं वा प्रत्यक्षस्य प्रामाण्यनिर्णयः ? यदि पुनरर्थक्रियासंवादात् तत्र तन्निर्णयस्तर्हि कथं नानुमानप्राમાન્યમ્ ? પ્રત્યપીપવામ ૨
તથા વળી હે ચાર્વાક ! તું જો અનુમાનને પ્રમાણ નહી માને તો તેની પ્રમાણતા માન્યા વિના પ્રત્યક્ષપ્રમાણમાં પણ પ્રમાણતાનો નિર્ણય કેમ કરી શકીશ ? કારણ કે ઝાંઝવાના જળમાં અને તળાવના જળમાં જે જળનું પ્રત્યક્ષજ્ઞાન થાય છે તેમાં એક જળજ્ઞાન પ્રમાણ છે અને બીજુ જલજ્ઞાન અપ્રમાણ છે એમ કેવી રીતે નક્કી કરીશ ? ચાર્વાક :- એમાં શું ? ‘‘અર્થવિાસંવાહાત્ અર્થ ક્રિયાના સંવાદથી હું ત્યાં તે પ્રત્યક્ષની પ્રમાણતાનો નિર્ણય કરી લઈશ. તે આ પ્રમાણે - તડાગાદિમાં થયેલું જે જલજ્ઞાન છે તે તડાાખજે जलज्ञानं प्रमाणं अर्थक्रियासंवादात् ०४ रीते मरुमरीचिकाजले जलज्ञानं अप्रमाणं अर्थक्रियाविसंवादात्” આ રીતે હું પ્રત્યક્ષમાં પ્રમાણતા અને અપ્રમાણતાનો નિર્ણય અર્થ ક્રિયાના સંવાદ અને વિસંવાદથી જ કરીશ.
=
प्रत्यक्षेपि परोक्षलक्षणमतेर्येन प्रमारूपता ।
प्रत्यक्षेsपि कथं भविष्यति मते तस्य प्रमारूपता ? || १ || ३ - ९॥
-
જૈન :- તો અનુમાનની પ્રમાણતા કેમ ન થઈ ? કારણ કે તે પક્ષ-સાધ્ય-અને હેતુ રૂપ વચન હોવાથી અનુમાન પ્રમાણ જ અમે જ અન્યસ્થાને કહ્યું છે કે - જે ચાર્વાક વડે, પરોક્ષક્ષમતે = પરોક્ષ સ્વરૂપ જ્ઞાનની પરોક્ષ (અનુમાન) નામના પ્રમાણની, પ્રમાપતા = પ્રમાણરૂપતા, પ્રત્યક્ષેપિ = ખંડિત કરાઈ છે. (પ્રતિ ઉપસર્ગ ક્ષર્ ધાતુ અઘતન કર્મણિ.) તત્ત્વ મતે તે ચાર્વાકના મતે પ્રત્યક્ષેપિ પ્રમાણતા જ્યં મવિષ્યતિ કેવી રીતે સિદ્ધ થશે ? ।।૩-૯॥
न
=
=
પ્રત્યક્ષપ્રમાણમાં પણ પ્રમા પા
तत्र स्वार्थं व्यवस्थापयन्ति
Jain Education International
=
-
ઉપર તમે જે પ્રયોગ રજુ કર્યો સિધ્ધ થયું.
For Private & Personal Use Only
=
www.jainelibrary.org