________________
૪
ફ્રીકીને સાતમમાં આમપણ સ્થાપે છે, એવીરીતે લૌકિક ટીપ્પણુમા આવતી ઉદયની સાતમ આઠમના આરાધન વિષયમાં ઉદયની આઠમ અને છે”
‘“નિયમઃ - પાક્ષિને લત્તિ' એમ કહેલું છે તેથી અહિં વૃદ્ધો જાર્યાં તોત્તરા એવું નિયમવિધિ કરનારૂં શાસ્ર છે તે નિયમ વિધિ કરનાર શાસ્ત્ર વડે તિથિની વૃદ્ધિ હૈાય ત્યારે બીજી તિથિનેજ ઉદયની તિથિ ગણવી એમ નક્કી થાય છે આ શાસ્રથી નક્કી થયેલી ખીજી તિથિજ આરાધના માટે ઉપયેાગમાં લેવી એમ ફલિત થાય છે.”
ઉપર પ્રમાણે પચે ક્ષયે પૂર્વાને જે અર્થ કર્યો છે તેજ પ્રમાણેના અર્થ આ. સાગરાનંદસૂરિજી મહારાજ કરે છે અને જૈનસંધ તેજ પ્રમાણેના અને ઘટાવી પતિથિની વ્યવસ્થા કરે છે. છતાં આ.સાગરાન દસૂરિજીની અથ કરવાની પદ્ધતિને ખ્યાલમાં લીધા વિના તેમની રીતિ ખરાબર નથી કે સ ંગત નથી તેવું જે શ્રી પંચે જણાવ્યું છે તે પ્રામાણિક નથી. ખરીરીતે તૈયાયિક શૈલી પ્રમાણે શ્રી પંચે જ્યે પૂર્ણાંના કરેલ અથ આ. સાગરાનંદસૂરિજી મ. ના કરેલ અને પૂર્ણ પણે ટેકે આપે છે. આમ સ્પષ્ટ એના છડાં . સાગરાનંદસૂરિજી મહારાજના અર્થ ખરાખર નથી તેવું કથન સદંતર અન્યાજબી અને ખાટુ છે.
૨ ‘વૃદ્ધી જાશે તથોત્તર' આ પત્રમાં આ. સાગરાન દસૂરિજીને શંકા છે તેવું આ મુદ્દામાં પંચે જણાવ્યુ છે તે વ્યાજબી નથી કારણકે આ ચરણને આ. સાગરાન દસૂરિજી મહારાજે પેાતાના સમથષઁનમાં ઠેરઠેર રજુ કરેલ છે. આનેમાટે છઠ્ઠા મુદ્દામાં અમે જણાવી ગયા છીએ અને ફરી જણાવીએ છીએ કે આ પંચનું લખવું જેમણે જે કહ્યું નથી તેમના નામે તેને રજુ કરવું અને પછી તેનું ખંડન કરવું તે પ્રામાણિક પુરૂષને શેાલે તેવું નથી.
૩ આ. સાગરાન દસૂરિજીએ મા ચર્ચામાં ૪૧ શાસ્ત્રગ્રંથા રજુ કયા છે. તેમાં શ્રીપ ંચે આ આઠમા વિવાદપઢમાં ૧ હીરપ્રશ્ન. ૨ વિજયદેવસુર પટ્ટક એ એના વિચાર કર્યાં છે. તેમાં શ્રીપંચ હીરપ્રશ્નને પ્રમાણિક તરીકે સ્વીકાર કરે છે અને દેવસુરપટ્ટકને અપ્રમાણિક ગણે છે. પંચે હીરપ્રશ્નના પાઠના આ. સાગરાન દસૂરિજી મહારાજના અને અવ્યાજબી હરાવ્યો છે તે ભૂલભરેલ છે. ખરી રીતે આ. સાગરાન દસૂરિજી મહારાજે કરેલ અને જ તે પાઠમાં રહેલ યોશીષતુવેશ્યોઃ પદ્મ સમ ન આપે છે. તેમજ હીરપ્રશ્નના પાઠને રજુ કરતાં સમજપૂર્વક પાઠમાં રહેલ ‘વિસ્તૃતૌ તુ' એ પદ પંચ રજુ કરતા નથી કે તેની અ་ઘટના વખતે ધ્યાનમાં લેતા નથી તે વ્યાજમી નથી, વિજયદેવસુરપટ્ટકને એકદમ અપ્રમાણિક કહેવા તે પણ વ્યાજખી નથી કારણ કે વિજયદેવસુરપટ્ટકને અનુરૂપજ વિજયદેવસુર સમાચારી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org