________________
૪ નું
પુણ્ય પરમાગમ
जीवो चरित्तदंसणणाणठिदो तं हि ससमयं जाण । पोग्गलकम्मपदेसद्धिदं च तं जाण परसमयं ॥ २ ॥ જીવ રિત-દન-જ્ઞાનસ્થિત સ્વસમય નિશ્ચય જાણુવા; ચિત કર્મ પુદૂગલના પ્રદેશે પરસમય જીવ જાણવા. ૨.
અર્થ : હે ભવ્ય! જે જીવ દશન-જ્ઞાનચારિત્રમાં સ્થિત તો થઈ રહ્યો છે તેને નિશ્ચયથી સ્વસય જાણ; અને જે જીવ પુદ્દગલના પ્રદેશામાં સ્થિત થયેલ છે તેને પસમય જાણ, લલક
ર
एयत्तणिच्छयगदो समओ सव्वत्थ सुंदरो लोगे । बंधकहा एयत्ते तेण विसंवादिणी होदि ॥ ३ ॥ એકત્વનિશ્ચય-ગત સમય સત્ર સુ ંદર લેાકમાં; તેથી ખને વિખવાદિની બંધનકથા એકત્વમાં. ૩.
અર્થ :એકનિશ્ચયને પ્રાપ્ત જે સમય છે તે લેાકમાં ખધેય સુદર છે તેથી એકત્વમાં બીજાના સાથે મધની કથા વિસ’વાદવિરાધ કરનારી છે.
सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगवंध कहा | एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ॥ ४ ॥ શ્રુત-પરિચિત-અનુભૂત સવ ને કામÈાગબંધનની કથા; પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના. ૪.
અર્થ :—સ લેાકને કામલેગસમાધી "ધની કથા તા સાંભળવામા આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે તેથી સુલભ છે; પણ ભિન્ન આત્માનુ એકપણું હાવું કદી સાંભળ્યુ નથી. પરિચયમાં આવ્યું નથી અને અનુભવમાં આવ્યુ નથી તેથી એક તે સુલભ નથી.
A