________________
પ્રવચન-૨
૩૧
તેણે તે ધમ સહજરૂપે કર્યાં. નિષ્કામભાવે, નિઃસ્પૃહપણે તેણે સુપાત્રદાન કર્યુ.. અને તેને શ્રેષ્ઠ ભાગસુખ મળ્યાં. તે પણુ વગર માંગ્યે ! ધમ કરીને જે ભીખ માંગે છે તેને તે મળે છે જરૂર, પણ જે ધમ પાસે ભીખ નથી માંગતા તેને ધમ` ન્યાલાન્યાલ કરી દે છે 1
ધને માંગણિયા પસંદ નથી!
ધમ આપે છે. બધું જ આપે છે, ધન આપે છે, ભાગસુખ આપે છે, સ્વનાં સુખ પણ આપે છે. તમામ પ્રકારનાં સુખ ધર્મ આપે છે. પર ંતુ ધર્મને માંગવાવાળા માંગણિયા પસંદ નથી. પણ માણસને માંગવાની ટેવ પડી ગઈ છે. ભિખારી બની ગયા છે માણુસ. જ્યા જાય છે ત્યાં માંગે છે. કયારેક મેલીને માગે છે તે કયારેક મનથી માંગે છે ! કયારેક કાયાથી પણુ માંગે છે ! બુદ્ધિશાળી માણુસની ભીખ માંગવાની પદ્ધતિ નિરાળી હોય છે! તે ભીખ માંગશે પશુ ભિખારી નહિ દેખાય! એ પાપ કરશે પણ પાપી નહિ દેખાય ! બુદ્ધિશાળી છે ને એ ? પણુ આ બુદ્ધિમત્તા નથી. જ્યાં વગર માગે મળે ત્યાં માંગવુ એ બુદ્ધિમત્તા નથી, મૂ`તા છે !'
માણસ જન્મે છે ત્યારથી તે માગવા માંડે છે નાતે હાય છે, ખેલતા નથી આવડતું તેા એ રડીને માંગે છે. બાળક રડે છે તે મા સમજી જાય છે કે બાળક ભૂખ્યુ થ્યું છે. ખેલતા શીખે છે તે મેલીને માંગે છે. માતા પાસે, પિતા પાસે, ભાઈ બહેન, મિત્ર, સ્વજન, સબધ સૌ કોઈ પાસે માંગે છે, બસ એ માંગતે જ રહે છે ! ગુરુ પાસે પણ માંગે છે અને પરમાત્મા પાસે પણ માંગે છે! કંઈને કઇ એ માંગતા જ રહે છે! જ્યાં સુધી આ ભિખારીપણું નહિ મઢે ત્યાં સુધી ધર્માંતુ સર્વોચ્ચ ફળ, વાસ્તવિક ફળ નહિં મળે.
'
'મારું' કહ્યું માનશે ? મારી સલાહ તમે ગાએ ભિખારી ન બને. ખાસ કરીને પરમાત્મા ધમ પાસે ભિખારી બનીને ન ઊભા રહેા. ધનની
સ્વીકારશે ? દરેક
પાસે, ગુરુ પાસે, ભીખ ન માંગેા,