________________
પ્રવચન ર
:
એ બાળકને ખીર ભાવતી હતી. પેાતે ભૂચે પશુ હતા છતાંય ખીર ભિક્ષામાં આવ્યા બાદ તે અસાસ નથી કરતા કે અરેરે ! ખીર તે બધી સે પેલા સાધુને આપી દીધી. હવે હું થ્રુ ખાઈશ ?” એણે તે šાંચથી બધી જ ખીર મુનિના પાત્રમા ઠાલવી દીધી અને પછી પણ તે એ મુનિના જ વિચાર કરવા લાગ્યું. કુલી પ્રશાંત સુખમુદ્રા ! કેવી કરુણાભરી આંખા !' મુનિ તા ભિક્ષા લઈને જતા રહ્યા પણ તેના મનમાં તે વસી ગયા !
"
માત્ર ખીરનુ' દાન નહેાતુ, પ્રેમનુ દાન હતુ:
બાળકનુ એ દાન પ્રેમનુ દાન હતુ! તેમાં માત્ર કન્યપાલન ન હતુ. એ બાળકે કાઈ કરજ નહાતી બજાવી મુનિ આપણાં આંગણે આવ્યા છે તે તેમને મેલાવવા જોઈએ. તેમને ભિક્ષામાં કંઇ આવુ જોઈએ. .' આવા વિચારથી તેણે ખીર નહેતી વ્હારાવી. આમ વિચારીને કરવું તે કબ્યપાલન થયું'. આમાં પ્રેમની પરિમલ નથી હાતી. સ્નેહની સ્નગ્ધતા નથી હતી.
ત્યાં
માત્ર દાનધમ જ નહાતા, મુનિપ્રેમના ધર્મ પણ હતેા યુનિપ્રેમ, સાધુપ્રેમ, ત્યાગીપ્રેમએ ઉત્તમ ભાવષમ છે. ઉત્તમ ભાવધર્મનું ફળ પશુ ઉત્તમ જ મળે છે. યાદ રાખે, માત્ર ખીરનું દાન કરવાથી જ એ ગરીબ બાળક ધનકુબેર શાલિભદ્ર નહાતે અન્યા. ખીર દેવાથી શાલિભદ્ર મનાતુ' હાય તો તે તમે લાકો થાળી ભરીને નહિ, મેટાં તપેલાં ભરીને મુનિને ખીર વ્હારાવી દે ! મહાન દાનવીર બની જાએ ! પરંતુ માત્ર આપવાથી દાન નથી બનતું. એમ દાન કરવાથી—આપવા માત્રથી શાલિભદ્ર નથી મનાતુ 1
એ બાળક એ રાતે શૂળરોગથી મરી ગયા. અસહ્ય પીડા તે સાગવી રહ્યો હતા, છતાંય એ વેદનામાં પણ તેને તપસ્વી સુનિ જ દેખાતા હતા! પાતે આપેલી ભિક્ષાના આનંદ જ તેના હૈયે ઉભરાતા હતા મા તેની પાસે જ બેઠી હતી પરં'તુ તેનુ' મન તે પેલા મહાત્મામાં જ રમતુ' હતું,
કહેત જોઈએ; એ બાળકને એ મુનિ~મહાત્મા સાથે કેટલે પરિચય હતા ? જરા પણું નહિ. પહેલાં કયારેય જોયા પશુ