________________
પ્રવચન-૨
: ૨૭
એક દિવસ પરમાત્માની પૂજા કરવાની ભાવના થઇ. તેણે પેાતાના પૈસે કુલ ખરીદ્યાં અને પરમાત્માની ભાવપૂર્ણાંક પૂજા કરી. આ પરમાત્મપૂજાના ધર્મોથી તેને ગુજરાતનું સામ્રાજ્ય મળ્યુ, 'ધ'થી ધન મળ્યુ કુમારપાળને, ધર્મોના પ્રભાવથી તે ગુર્જરેશ્વર બન્યા.
પણ સાવધાન ! એક વાત ખરાખર ગેાખી રાખો, એ સાકરે ધન મેળવવાની લાલસાથી પૂજા નહેાતી કરી. તેણે પૂજા કરી હતી શુદ્ધ ભક્તિભાવથી. કોઈ કામના વિના નિષ્કામ-ભાવથી ! આતમના ઉમળકાથી પરમાત્માની પૂજા કરી હતી. તેણે જો ધન મેળવવા પૂજા કરી હાત તે તેને થાડી ઘણી સોંપત્તિ મળત. ધમ ના પ્રભાવ નિષ્ફળ ન જાત. ધર્માંના પ્રભાવથી એ નાકરને થોડી જમીન, થોડું જર-ઝવેરાત જેવુ' મળત. પરંતુ નિષ્કામ ભાવથી પરમાત્માની ભક્તિ કરી તેથી એ નાકરને બીજા ભવે ગુજરાતનું સામ્રાજ્ય મળ્યું ! તે આ છે ધ તત્ત્વનું રહસ્ય !
ધ્રુમની શક્તિ ઃ
ધર્માની શક્તિ થ્રુ છે, કેટલી છે તે ખતાવાય છે. તમે આ ખાબત પર ધ્યાન કેન્દ્રિત કરજો, બીજી મામતે માં-ખીજી ભાંજગઢમાં પડશે। નહિં. ધર્માં જેમ ધન આપે છે તેમ તે લેગ સુખ પણ આપે છે. ધન મળવુ એક વાત છે અને ભાગ સુખ મળવુ. એ ખીજી વાત છે. ધનવાન હાય તેને ભેગસુખ મળે જ એવા નિયમ નથી. ધનવાન ડાય પરંતુ સદાય ખમાર જ રહેતા હાય ! તે પાંચ ઈન્દ્રિયાના વિષયેના ભાગ તે કેવી રીતે ભાગવી શકે ?
એવા ધનવાન શું તમે નથી જોયા કે જે આંધળા હાય, પક્ષાઘાતથી પીડાતા હાય, કેન્સરમાં કણસતા હાય, અપંગ હાય, મહેરા હાય ? આવા ધનવાનો પ્રિય વિષયાનો ઉપભેગ નથી કરી શકતા. શરીર નિરંગી હાવુ, પાંચેય ઇન્દ્રિયે અખંડ અને કાર્યક્ષમ હાવી એ ધતું જ શુભ ફળ છે. માના છે ને તમે આ વાત ?
પ્રશ્ન : નિરાણી શરીર અને ઇન્દ્રિયાની પૂણુતા એ તે પુણ્યક્રનું ફળ છે ને ?