________________
૨૩:
મીઠી મીઠી લાગે છે. મુનિવરની દેશના
એનાથી ગ્રાહકાના વિશ્વાસ કયારેક ને કયારેક તૂટી જ જવાનો, તે સેળસેળથી હુમેશ દૂર રહેજે. ત્રીજી વાત: ગ્રાહકેાને પૂરેશ માલ આપવેા. કપટ ન કરવું. વજન ઓછું ન આપવું અને છેલ્લી વાત હૈયે ખાસ કતરી રાખજે : માણસને જે કાંઇ મળે છે તે પરમાત્માની કૃપાથી મળે છે, આથી તને ધંધામાં જે કંઇ ના મળે, તે નફામાંથી થોડાક ભાગ અલગ રાખીને એ ભાગની રકમ સારાં કાર્યોંમાં ખરે
વાત કરતાં કરતાં અને એક ચ પાસે આવ્યા. વિલિયમે ચર્ચમાં જઈ ભગવાનને પ્રાર્થના કરતાં પ્રતિજ્ઞા કરી: હું ગઢ ! ધંધામાં હું જે ક્રમાઈશ, મને જે કંઈ તેમાં ના થશે તેમાંથી હું દસમા ભાગ સત્કાર્ય માં ખીશ.
વિલિયમે ન્યૂયે'માં જઇ સાબુ બનાવવાની ફેકટરી શરૂ કરી, નાનુ એવુ સાષુનું કારખાનું શરૂ કર્યુ.. તેમાં તેને જે ના થવે તેમાંથી દસમા ભાગ સારા કાચમા તે ખચી નાંખતે.
પરમાત્માને પ્રાર્થના કરવી, પ્રતિજ્ઞા કરવી, સદ્કાર્યોંમાં પૈસા ખવા આ બધી એક પ્રકારની ધક્રિયાએ જ છે. આ ધમ ક્રિયાથી વિલિયમને લખલૂટ કમાણી થવા માડી, તેણે સાપુત્તું' નામ ‘કોલગેટ’ રાખ્યું. ઈ"તમ જન પણ તેણે મનાવ્યુ.. જગતભરમાં કોલગેટ 1 મ્રુતમ જન અને સાષુ વિખ્યાત અની ગયા. વિલિયમ તેમાંથી કરોડો કમાચા અને એવું જ તેણે લખલૂટ દાન પણ કર્યું.
આપણા દેશમાં તે આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. વેપાર-ધધામાં લેાકે ‘શુભખાતુ” રાખે છે. ભગવાનનો કઈને કઈ ભાગ રાખે જ છે અને એ ભાગમાંથી સત્કાય માં પૈસાનો સચ કરે છે. ધર્માંથી ધન મળે છે’– આ શ્રદ્ધા છે. જુઠી નહિ, સાચી શ્રદ્ધા છે. શ્રી હરિભદ્રસૂરિજી જેવા મહાનજ્ઞાની આચાય કહે છે કે ધમ ધન આપે છે !
ગુર્જરેશ્વર કુમારપાળના પૂર્વજન્મની કથા વાંચવા મળે છે. પૂર્વભવમાં તે એક નોકર હતા. એક શ્રીમ ́ત પરમાત્મ-ભક્ત શેઠને ત્યાં નોકરી કરતા, શેઠ રાજ પરમાત્માની પૂજા કરતા. નોકરને પણ