________________
૨૪ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
જેટલા પણ સુખ છે તે તમામ સુખ ધર્મની જ નીપજ છે. અરે! માનું સુખ પણ ધર્મસાધનાનું જ પરિણામ છે. સુખ એ ધર્મનું જ ઉત્પાદન છે. ધર્મની ફેકટરીમાં જ સુખનું ઉત્પાદન થાય છે ! જે ફેકટરી હોય છે, હલકે, ભારે... બધા પ્રકારને માલ કાઢીએમ ધર્મની ફેકટરીમાંથી પણ હલકું ભારે તમામ પ્રકારનું સુખ ઉત્પન્ન થાય છે ! ઉત્પાદન કેવું કરવું, કેટલું કરવું તે તમારા પર નિર્ભર છે. ધમની ફેકટરીમાં સુખ જ ઉત્પન થશે. દુખ ઉત્પન્ન થવાને ત્યાં કઈ પ્રશ્ન જ નથી. દુખ ઉત્પન થાય છે અધર્મની ફેકટરીમાં! પાપની ફેકટરી દુઃખ ઉત્પન્ન કરે છે. આ નગદ વાસ્તવિક્તા છે.
ને લોભાવવા માટે આચાર્યશ્રીએ આ કંઈ જુઠું નથી કહ્યું. પૂર્ણ સંપૂર્ણ સત્ય જ કહ્યું છે કે ધર્મ ધન આપે છે, કામગ આપે છે, સ્વર્ગ અને મેક્ષ આપે છે,
માણસને જે ગમે છે તેની જ તે ચાહના કરે છે. કાપડની દુકાનમાં બધા પ્રકારનું કાપડ હોય છે. ઊંચી જાતનું અને હલકી જાતનું-ઓછી કિંમતનું અને વધારે કિંમતનું ' સેલ્સમેન બધી જાતનું કાપડ બતાવશે, અને ઊંચી જાતનું મેંઘી કિંમતનું કાપડ ખરીદવા માટે આગ્રહ કરશે પરંતુ લેનાર તે પિતાને મનપસંદ કાપડ જ ખરીદશે. તમને પણ અહીં ધર્મથી મળતા તમામ પ્રકારના સુખ બતાવાયા છે. હલકું સુખ અને ઉંચું સુખ. અમે તે ઉત્તમ અને ઊંચાં સુખ મળવાને આગ્રહ રાખીશું! તમારી પસંદગી શું છે, તે તમે કહે! સુખ માગે નહીં?
ધર્મનું ફળ સુખ છે, એ તે માને છે ને? સુખ ધર્મથી જ મળે છે, આ વાત હૈયે વસી ગઈ છે ને? ધર્માત્ સુખમ્-ઘર્મથી જ મળે–આ વાતનો વિશ્વાસ તમારા મનમાં બરાબર થઈ જાય, પછી હું તમને કહીશ કે ધર્મથી કેવું સુખ અને કયુ સુખ તમારે મેળવવું જોઈએ. મારી વાત ગમે તે એ સુખ મેળવવું, ન ગમે તે