________________ (21) ધર્મના 8 ફળ : 1. સુરાજ્ય 2. સંપત્તિ 3. સુખભેગ આદ્રકુમાર મહષિ કઠોર સંયમસાધના કરતાં કરતાં વસંતપુર નગર પાસેના ઉદ્યાનમાં આવ્યા છે, ને ત્યાં એક મોટા દેવળમાં પ્રતિમા–ધ્યાને રહ્યા છે. એ વખતે નગરની છોકરીઓ ત્યાં જ દેવળમાં પાણિગ્રહણની રમત રમવા આવી. નક્કી કર્યું કે “એકેક છોકરી આ દેવળના એકેક થાંભલાને પતિ તરીકે પસંદ કરી લે.” ટપોટપ એકેડીએ એકેક થાંભલાને પસંદ કરી લીધે, અને કહે “આ મારા પતિ. પરંતુ એમાં બધાય થાંભલા પકડાઈ ગયા, તેથી નગરના એક શ્રીમંતની પુત્રી આ શ્રીમતીને થાંભલે મળ્યો નહિ, તેથી બધાની વચ્ચે હાંસીપાત્ર ન થાઉં એટલા માટે એ આદ્રકુમાર મહર્ષિનાં ચરણ પકડી કહે છે,–“હું આ ભટ્ટારકને વરી,” અને પિતાનું ગૌરવ કરવા લાગી કે “તમે બધીઓએ તો જડ થાંભલાને પતિ કર્યો, પણ મેં તો જીવતા જાગતા પુરુષને પતિ કર્યો !" જે વખતે એ “હું આ ભટ્ટારકને વરી” એમ બેલી, એ વખતે આકાશવાણી થઈ કે “તે સારો વ! સારે વ!” આકાશમાંથી ત્યાં ગર્જના સાથે રત્નની યા સાડ. આર કોડ સેનયાની વૃષ્ટિ થઈ. ભરતેશ્વર–વૃત્તિમાં રત્નની વૃષ્ટિ અને સૂયગડાંગસૂત્રની ટીકામાં સોનૈયાની વૃષ્ટિ લખી છે. શ્રીમતીને પૂર્વભવ: શ્રીમતીને આમ કેમ કેમ બન્યું ? એનું કારણ એ હતુ કે પૂર્વે ભવે આદ્રકુમારના પૂર્વભવના છવ શ્રાવક