________________
હેય છે. રાગદ્વેષથી ભરપૂર, વિષય કષાયમાં આશક્તબીજ નિગ્રહ કે અનુગ્રહ કરવાની લાગણી વિગેરે ધરાવનારા દે અને ગુરૂઓ આ માર્ગમાં મદદગાર સાહાયકે. હોય છે. તેઓના કર્તવ્યો દેવ દેવીને જીનાં બળીદાન આપવાં, જીવ હિંસાવાળા યજ્ઞ યાગાદિક કરાવવા, નદીઓમાં સ્નાન કરવાં, વૃક્ષેને પૂજવાં, અને બદલાની આશા રાખી દાન આપવા વિગેરે હોય છે. ૩ સાંશીક મિથ્યાત્વવાળાને સત્ય વસ્તુમાં સંશય હોય છે. આ સાચું કે તે સાચું તેને નિશ્ચય તે કરી શક્તો નથી. ૪ અનભિગ્રહિક મિથ્યાત્વવાળા જીવે બધા ધર્મને સાચાને સારા માને છે. સારાસારની. તરવાતત્ત્વની પરીક્ષા કરી શકતા નથી અને સૈને માની.
લ્યો સાને પુછ લ્યો એમ કહી ગોળ ખાળને સરખા માને છે. ૫ અભિનિવેશિક મિથ્યાત્વવાળા જ જાણું બુજીને અસત્યપ્રરૂપણું કરે છે. ખરી વાત ખરૂં તત્ત્વ સમજાયા છતાં. આગ્રહમાં પડી જવાથી લેકે પાસે ખરું તત્ત્વ કહેતા નથી. પોતાની પ્રથમ કહેલી અસત્ય વાતને જ પુછી આપ્યા કરે છે.
જ્યાં સુધી સત્ય તત્તવ જે આત્મા છે તેનો નિશ્ચય જીવ. નથી કરી શકતો ત્યાં સુધી ધતુરાના ઘેનવાળો જીવ જ્યાં સોનું નથી ત્યાં સોનું માની બેસે છે તેમ તે જીવની અત. વમાં તવને માની પ્રવૃત્તિ થાય છે, અને કેઈ ને કઈ માયિક પદાર્થને માટે તે સત્ય સમજીને પ્રવૃત્તિ કર્યા કરે છે.
આ મિથ્યાત્વ જ્યાં સુધી જીવમાં હોય છે ત્યાં સુધી.