________________
કાટિ સુધી આત્માને વિકાસ થાય ત્યારે તે પૂર્ણ વિકાસ થયા સમજવા. આહારનાં પદાર્થોની અપેક્ષાએ તે જ્ઞાતા દષ્ટા છે પણ જ્યારે તે અંતર્મુખ સ્થિતિએ પોતે પોતામાં સમાઈ રહે છે ત્યારે તેમાં અખંડ આનદ અને પૂર્ણ સ્થિરતા હાય છે. જ્ઞાનાવરણુ દનાવરણુ કર્મના ક્ષયથતાં આ જ્ઞાન દન એકી સાથે ઉત્પન્ન થાય છે તે સિવાયનાં જ્ઞાનાદિ અનુક્રમે થાય છે. જ્ઞાન ઉપયોગ તે સાકારછે. દન ઉપયેગ નિરાકાર છે. જ્ઞાન ઉપયોગ સ્ત્રવિકલ્પ છે, દર્શીન ઉપયેગ નિવિકલ્પ છે. આ બન્ને ઉપયાગા સ્વભાવ અને વિભાવ પણ છે. મન તથા ઇન્દ્રિય દ્વારાએ જ્યારે જ્ઞાન ઉપયાગની પ્રવૃત્તિ હાય છે ત્યારે તે વિશેષ ઉપયાગ હાય છે, તેમાં પણ શુભ કાર્યમાં પ્રવૃત્તિ હૈાય ત્યારે જીભ ઉપયેાગ કહેવાય છે. અશુભ કે અશુદ્ધ ભાવપણે મનાદિની પ્રવૃત્તિ હાય છે ત્યારે તે અશુભ કે અશુદ્ધ જ્ઞાન ઉપયાગ હોય છે, અને પેાતાના શુદ્ધ સ્વરૂપનું ચિંતન હેાય ત્યારે શુદ્ધ ઉપયેગ હાય છે. દર્શીન ઉપયાગ પણ જ્ઞાન ઉપયોગની માફક શુદ્ધ શુભ અશુભ અને અશુદ્ધ હાય છે, સહજ સ્વરૂપે નિર્વિકલ્પ સ્વરૂપમાં પરિણમી રહેવાની સ્થિતિ તે શુદ્ધ ઉપયોગ છે. આ સ્થિતિ નિરાકાર અવસ્થાની સ્વરૂપ સ્થિરતાની ઉત્તમાત્તમ છે. તેવીજ રીતે ધર્મધ્યાનાદિ જીભમાં પ્રવૃત્તિ હોય તે જીભ ઉપયાગ છે. વિષય વાસનાદિ ઇન્દ્રિયાના વિષયેામાં પ્રવૃત્તિ તે અશુભ ઉપયાગ છે અને રૌદ્રધ્યાન તીવ્ર ક્રોધાદિ