________________
૧૩૬
હથીયાર તુટી જાય છે, તેમ શરીર રૂપ હથીયાર નિર્માલ્યનિર્મળ હોવાથી તના માપ પ્રમાણે, તે સહન કરી શકે તેટલેા પુરૂષાર્થ કરવામાં આવે તે તે સફળ થાય છે, જો વધારે પડતા પ્રમાણમાં મહેનત કરવામાં આવે તે શરીર કામ કરતું અટકી જાય છે, અને અ ંતે આગળ જઈ પાછા પડવા જેવું પિરણામ આવે છે, માટેજ જ્ઞાનીઓ કહે છે કે વજ્રરૂષભ નારાચ સઘયણ—વજા જેવી મજબુતાઈ વાળા શરીર દ્વારાએજ મેાક્ષ પ્રાપ્ત કરી શકાય છે, તેના અભાવે ખીજા સ ંઘયણાવાળા શરીર વડે માક્ષ મળતું નથી. એ ઉપરથી કહેવાના આશય એ છે કે જેમ મેાક્ષ મેળવવામાં બીજા સાધના ઉપયાગી છે, તેમ શરીર પણ તેટકુંજ ઉપયાગી સાધન છે, છતાં મનુષ્યાએ હિમ્મત હારવાનુંકાંઈ કારણ નથી. આ શરીર દ્વારા મેાક્ષ પ્રાપ્ત ન થાય તા પણ એક લવ કરીને માક્ષ પ્રાપ્ત થાય તેવું એકાવતારી પણું અત્યારે મેળવી શકાય છે, છેવટે એ પાંચદશ કે પન્નર ભવે પણ મેાક્ષ પ્રાપ્ત કરી શકાય છે, માટે છેવટના સઘયણુ વાળા શરીર વડે પણ પુરૂષાર્થ કરવામાં કચાશ ન રાખવી. કોઇ મનુષ્ય ઉતાવળા ચાલે અને કોઈ ધીમા ચાલે, ફાઇ સિધ્ધે સરલ રસ્તે થઈને જાય અને કાઇ વાંકા ચક્રરાવા વાળા રસ્તે થઈને જાય, આમ ગતિ અને માર્ગમાં ફેર હાવા છતાં–ભિન્નતા હોવા છતાં પણ પહેાંચવાનું સ્થાનતા એકજ છે. કરવાનું કાર્યતા એકજ છે, અને તે સ શુભાશુભ કર્મોના ક્ષય કરીને નિર્વાણુ સ્થાન—માક્ષ પદ પા