________________
૧૮૩
થાય તે ઉદિયક ભાવ છે. મનુષ્યાદિ ચાર ગતિ, ક્રોધાદિ ચારકષાય, વેદાદિ ત્રણુવેદના ઉય, કૃશ્ન લેશ્યાદિ લેશ્યા, મિથ્યાદર્શન, અજ્ઞાત, અસંયમ અને અસિદ્ધત્વ એ એકવીશ ઉયિક ભાવા છે. આને ઉદય હાય ત્યારે સામાન્ય રીતે સમપણ ખંધ હાય છે પણ અભવ્યને મૂકી ને જીવત્વ, ભવ્યત્વ, આ બે પરિણામિક ભાવે! કર્મના ઉદય આદિની અપેક્ષા રાખતા નથી, તેથી તેનાથી કને અધ થતા નથી, તે મેાક્ષનુ કારણ છે. ઇષ્ટ વિષયાન
અનુભવ થવા તે બાહ્ય ઇન્દ્રિ ચેાથી ઉત્પન્ન થતું સુખ છે. અને આત્માના અનુભવ થવા તે આત્માથી ઉત્પન્ન થતું આંતસુખ છે. વિષયા થી ઉત્પન્ન થતું સુખ વિનાશી છે. આત્માથી પ્રગટ થતા આનંદ અવિનાશી છે. આ મને સુખમાં જમીન અને આકાશ જેટલા તફાવત છે, તે જાણીને વિષય સુખના ત્યાગ કરીને નિરંતર આત્માના અનુભવમાં રહેવા પ્રયત્ન કરવા. વિષયા સંબ ંધી જ્ઞાન મનુષ્યાને થાય છે તે ઇન્દ્રિય જન્ય જ્ઞાન છે, તે સર્વ પુલિક જ્ઞાન છે. આત્મિકજ્ઞાન તેનાથી ઉલટુ છે. તે આત્માથી પ્રગટ થાય છે અને તેના સંબંધ પણ આત્માની સાથેજ છે. ઇન્દ્રિય જન્મજ્ઞાન પણ ચૈતન્ય સ્વરૂપ તા છેજ, જ્ઞાન પુદ્ગલ સ્વરૂપ તા નજ હાય. છતાં તે જ્ઞાનની વિભાવિક પરિણતિ હાવાથી તેની ઉત્પત્તિમાં પુદ્દગલમય ઇન્દ્રિયા કારણ રૂપ
.