________________
-
૧૮૭.
રવરૂપને બતાવનારે છે, નિત્ય આનંદ આપનારે છે, નિર્દોષ છે, સૂફમવિચારેથી ભરપૂર છે અને અનુભવ કરવાથી લયમાં આવી શકે તેમ છે. સંસારથી વિરક્ત થયેલાઓને શુદ્ધસ્વરૂપની પ્રાપ્ત માટે આ ગ્રંથ વિશેષ ઉપયોગી છે.
જે મનુષ્ય ચિત્તને નિર્મળ કરીને એકાગ્રતા પૂર્વક આ ગ્રંથ ભણશે અને તે પ્રમાણે વર્તન કરવા પ્રયત્ન કરશે તે પિતાના સ્વરૂપને પ્રાપ્ત કરીને સદાને માટે પરમશાંતિ પ્રાપ્ત કરશે.
૩ રાત્તિઃ શાનિત રાત્તિ इति श्री तपागच्छिय गच्छाधिपति श्रीमान् मुक्तिविजय गणि शिष्यश्रीमदाचार्य विजयकमलमूरिस्तेषांमुख्यपट्टधर शिष्य श्रीमदाचार्य श्री विजयकेशरमरिणा संकलितो सुसंस्कारितश्च श्री महावीरतत्वप्रकाश नामक ग्रंथः विक्रमीय संवत एकोन विशति शतन्यशीति वर्षे मार्गशीर्ष शुक्ल द्वितीयायां भावनगरे समाप्तम्गमत् श्री श्रमण संघस्य शांतिरस्तु.
સમાપ્ત,
--