________________
૪૬
આઢવાને માટે આકાશ હાય છે; જે કાઈ વાલ સિ’હુ પ્રમુખ હિંસક પ્રાણી સન્મુખ આવતું હોય તા તે તેના ભયથી ઉન્માર્ગે ચાલતા નથી. પશુ એક ખરા વીરને છાજે તેમ સિદ્ધા તેની સામાજ ચાલ્યા જાય છે. જ્યાં દિવસ આથમે ત્યાંજ કાયાત્સર્ગ ધ્યાન પરાયણ” થાય છે. તેના જીવનના મોટા ભાગ ક્લિષ્ટ કર્યાં ખપાવવાં, જે જે મુશ્કેલી આવે તે સહન કરવી, સમભાવ રાખવા, ક્રોધાદિને અવકાશ ન આપવા અને ધ્યાન પરાયણ રહી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું તેમાં વ્યતીત કરે છે. તેએ સ્વાવલંબી હાય છે. બીજાના ઉપર આધાર રાખતાજ નથી, બીજાની મદદāતાજ નથી. ઉદય આવેલ કર્મ સહન કરે છે. ઉદીરણા કરીને સત્તામાં પડેલાં કર્મોને ખાહાર લાવી સમભાવે ભાગવીને નિર્જરી નાખે છે. તેઓનું જ્ઞાન નવથી દેશપૂર્વસુધીનુ હાય છે. અપ્રમત્ત દશા પ્રશ ંસા કરવા જેવી હાય છે; તેઓનુ` શરીર પ્રથમ સંઘયણવાળુ વજના જેવું મજશ્રુત હોય છે. આ માર્ગને જિનકલ્પીના માર્ગ કહે છે. સ્વયં બુદ્ધ.
પાતાની મેળે ખેષ પામેલા, આત્મામાં જાગૃત થયેલા, સત્યને સમજેલા તેને સ્વયં બુદ્ધ કહે છે. જોકે પાછલા જન્મમાં તા તેમને પણ ગુરૂ ડાય છે પણ આવાત તે। આ ચાલુ ભવ આશ્રયી છે કે, આભવમાં તેને કોઇએ એધ આપેલે હાતા નથી પણ જાતિ સ્મરણ થવાથી—પાછલા જન્મનું જ્ઞાન થવાથી તેઓ