________________
' ઉપર શૌચ સામતિ ત્રણે મિ, ઈનિ, કષાય વિગેરેમાં જે જે ગુરૂદેવની આજ્ઞા વિરૂદ્ધ પ્રવર્તાય હાય, અજ્ઞાનુસાર પ્રવૃત્તિ ને થઈ હાર્ય તે માટે દિવસમાં સવાર સાંજ બે વખંત તેની તપાસ કરાવારૂપ આવેયક ક્રિયા છે, દેષ લા હેય તો તેમાં મારી માગી, પ્રાથશ્ચિત લઈ પિતાની ભૂલ સુ. ધારવી, શુદ્ધ થવું, તુટેલા ભાગને સાંધી દે અને ફરીને તેમાં દેષ લાગવારૂપ છિદ્ર ન પડે તેની સાવચેતી રાખવી. આ ભૂમિ ઉપર સુવું, એક વખત ભોજન કરવું, સ્નાનાદિ શું શ્રેષા ન કરવી, આ સર્વ આચારે પાળવા, પ્રમાદને ત્યાગ કરે, દરક્ષણે આત્મભાન ન ભૂલાય તેની સાવચેતી રાખવી, આત્મભાન ભૂલાય તે જાગૃતિ વધારતા રહેવું, આત્મજાગૃતિ વધે તે અભ્યાસ વધારે, તેવાં નિમિત્તા સેવવાં, શાને વધારવું, ભણેલું યાદ કરવારૂપ સ્વાધ્યાય કરે, જડ ચેતનની નિતી કરવા નવીન જ્ઞાનનો અભ્યાસ કરે, બધા પ્રતિબંધ તેને ઉગ્ર વિહારે વિચરવું, છતી શરીબની શતિએ એક સથળે વધારે ન રહેવું, આઠ માસ વિ. હાર કરવા, ચેમાસાના ચાર મહિના એક સ્થળે રહેવું, શ. ક્તિ અનુસાર તપ કર, વિકાર ઉત્પન્ન કરનાર દુધ ઘી આદિ નો ત્યાગ કર, જ્ઞાર્ગદર્શન ચરિત્રમાં વૃદ્ધિ કરતા રહેવું, સત્ય સમજ્યા પછી જ બીજાને ઉપદેશ આપ, સ્યાદ્વાદ માર્ગ બરાબર ન સમજાય ત્યાં સુધી મૈને રહીને અભ્યા"સમાં વધારો કરવો. સત્ય સમજ્યા વિના ઉલટા લોકોને