________________
ધારણા પ્રમાણે અનુકુળ સંગેની પ્રાપ્તિ થાય એવી એવી કાંઈ પણ ઈ વાસના કે તૃણા નથી, પણ આ સર્વ ધર્મ ક્રિયાથી મારું આત્મસ્વરૂપ જ પ્રગટ થાય એવી જેની લાગણી છે તથા જેના આહાર વિહારાદિ સારિક અને આત્માની ઉન્નતિને અનુકુળ છે તે સમજાવવાળો શ્રમણ નવાં કર્મ બાંધતે નથી, આવા યોગીઓ ક્રોધાદિ કિષાયોને નિર્બળ બનાવે છે, સ્ત્રીની કથા, દેશની કથા, લેજનની કર્મ અને રાજ ખટપટની કથાને ત્યાગ કરે છે, નિદ્રાને -જ્ય કરે છે, રાગને બદલે વૈરાગ્ય ધારણ કરે છે, ઇન્દ્રિયને વિજય કરે છે, જીવન મરણના બન્ને પ્રસંગેને સરખા અનુભવે છે. શત્રુ અને મિત્રમાં સમાન દાણ ધરાવે છે, તેને સુખ દુખ સમાન ભાસે છે, આહારાદિની ગવેષણ કરતાં પણ જેઓ નિરંતર આત્માની શુદ્ધિ કરે છે, પિતાની શરીરની શક્તિને ન છુપાવતાં તપશ્ચર્યા કરે છે. આત્માની શુદ્ધિ કરવામાં દેહની પણ દરકાર કરતા નથી, તેઓ કર્મની નિર્જશ કરીને આત્માને ઉજવળ કરે છે " કે જેઓ આહાર માટે, સંયમ માર્ગમાં ઉપયોગી ઉપકરણ માટે, રહેવાના સ્થાન માટે, દેશ કાળ, બળ, પરિશ્રમ, લાભાલાભનો વિચાર કરીને વતે છે તેઓને કર્મને બંધ -ઘણજ અલ્પ થાય છે, અર્થાત્ નથી થતા. જે કામ કરવાથી સંયમને ધકકે પહોંચે, લેકે વિરોધી થાય, અને પિતાને પરિણામે કલેશ થાય તેવું કાર્ય પ્રભુ માર્ગના પ્રવાસીઓએ