________________
૧૭૨
:
અધા દૂર થતાં સેાનું શુદ્ધ થાય છે તેમ કર્મની મલિનતા સર્વથા દૂર થતાં આત્મા સ થા શુદ્ધ થાય છે. વાયુ વિના જેમ સમુદ્ર તરંગ વિનાના થઇ રહે છે તેમ કૅની મલિનતાના અભાવે આત્મા નિશ્ચળતા અને નિર્વિકારતા ધારણ કરેછે. ઇન્દ્રિયજન્યવિષયજ્ઞાન વિનાનું જે જ્ઞાન અંતરમાં પ્રતિભાસે છે તે સભ્યપૂજ્ઞાન આત્માનુ સ્વરૂપ છે, જ્ઞાનીઓ તેને જાણી અને અનુભવી પણ શકે છે. જેએ તે અદ્રિય જ્ઞાનને જાણી તથા અનુભવી શકે છે તે જ જ્ઞાની કહેવાય છે. જે પ્રકાશના અભાવે આ વિશ્વમાં બધુ અધકારમય શ્વાસે છે અને જેની હૈયાતિથી બધુ` પ્રકાશમય અનુભવાય છે તે પરમાત્માની શુદ્ધ આત્માની યાતિ છે, આ અંધકાર અને પ્રકાશ બન્નેને જાણવાની શક્તિવાળી આ જ્ગ્યાતિ છે.
સર્વ પદાથે . સ્વભાવથીજ પોતપાતાના સ્વરૂપમાં રહેલા છે. તેને પર પટ્ટા વડે કાઇ વખત અન્યથા કરી શકાતા નથી. આકાશની માફ્ક આત્મા નિર્મળ, અમૂત્ત અને અવિનાશી છે. સંચાગ સંબધે આવી મળતાં પરદ્રવ્યા તેના સ્વરૂપને પાતાપણું કે અન્યથા રૂપે કરવાને સમર્થ થતાં નથી. દેહ અને આત્માના સદા ભેદ છે; કેમકે તે બન્ને ભિન્નજ્ઞાનથી જાણી શકાય છે અને ભિન્નજ્ઞાનથી પ્રાપ્ત કરી શકાય છે. ઇન્દ્રિયાથી ઉત્પન્ન થતા જ્ઞાનવર્ડ ઈંડુ જાણી શકાય છે. અને આત્મા સ્વસ`વેદનસ્વાનુભવવાળા જ્ઞાનથી જાણી શકાય છે.