________________
૧૭૯
અને ઉદય આવેલાં કર્મોને નાશ થાય છે. આ પ્રમાણે આત્માને શુદ્ધ ભાવ પ્રગટ કરી શકાય છે.
જે મનુષ્ય પિતાના આત્માને પરમાર્થના માર્ગથી વિમુખ કર્યો છે, પાછા હઠાવ્યો છે અને પિતાની શક્તિ વડે વિષયોનું દઢતા પૂર્વક સ્મરણ કરવા માંડ્યું છે, તે મનુષ્ય જ્યાં સુધી આવી પ્રવૃત્તિ ચાલુ રાખે છે ત્યાં સુધી સદાને માટે દીન અને દુઃખી થાય છે, તેમજ તેને આ અને આવતે બને ભવ તે પિતાને હાથેજ બગાડે છે. ' એક મનુષ્ય ભંગ ભગવતે નથી છતાં ભેગ મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે. બીજે મનુષ્ય ભંગ ભેગવે છે છતાં તેના ત્યાગને માટે પ્રયત્ન કરે છે. ગાંતરાય કર્મના ઉદયને લીધે જીવને તેની ઈચ્છાનુસાર ભેગોની પ્રાપ્તિ થતી નથી તેને લઈને તે ભેગ ભગવત નથી પણ તે ભોગવવા માટેની તેનામાં તીવ્ર ઈચ્છા રહેલી હોવાથી તે તેને માટે પ્રયત્ન કરે છે. બીજે મનુષ્ય વિશુદ્ધિ વાળો જાગૃત આત્મા જ્ઞાની પુરૂષ છે, તેને પૂર્વના શુભ કર્મના ઉદયને લઈને ઉત્તમોત્તમ ભેગની પ્રાપ્તિ થઈ છે અને તેને ઉપભોગ પણ તે લે છે, છતાં તે જ્ઞાની હોવાથી ભેગોનાં દુઃખદાઈ પરિણામને જાણતા હોવાથી તેને ત્યાગ કરવાની ભાવના નિરંતર તેના મનમાં રહ્યા કરે છે અને તેને છોડવાને પ્રયત્ન પણ કરે છે. પૂર્વનું ભેગાવળી કમ ભેગવ્યા વિના