________________
જ્ઞાનાદિને જીવને સ્વભાવ ન માનતાં જે વિભાવિક ગુણ માનવામાં આવે છે તે કર્મને સ્વભાવિક ગુણ છે કે કર્મને વિભાવિક ગુણ છે? શાન કમને સ્વભાવ ગુણ છે એમ જે માને તે કર્મ ચૈતન્ય રૂપ થશે. તે વાત એગ્ય નથી, જે જ્ઞાનને કર્મને વિભાવ ગુણ કહે છે તે જ્ઞાનને કોને સ્વભાવ ગુણ માનશે ? જે આત્માને સ્વભાવ ગુણ જ્ઞાન છે એમ કહો તે તે અમે કહીએ જ છીએ.
જે ચેતન્યને કર્મ જનિત વિભાવ પર્યાય માનો તે કર્મમાં જ્ઞાન પણું માનવું પડશે. કેમકે કારણુના જેવું જ કાર્ય થાય છે. જ્ઞાન પ્રકૃતિને ધર્મ નથી, જે જ્ઞાનને પ્રકૃતિ ને ધર્મ માને તે તેમાં ચૈતન્યપણું માનવું પડશે, કેમકે જ્ઞાન ચૈતન્ય સ્વરૂપ છે. જે પ્રકૃતિને ચૈતન્યપણું માને તે કર્મમાં અને આત્મામાં કાંઈ ભેદ રહેશે નહિં. અને પ્રકૃતિને અનિચ્છાએ આત્માપણું માનવું પડશે. માટે જ્ઞાન રૂ૫ આત્માને ચૈતન્ય સ્વભાવ છે એ માનવું યોગ્ય છે. તે વિભાવ પર્યાય થઈ શકતો નથી.
મેક્ષમાં આત્માનો અભાવ તે નથી.
મેક્ષમાં આત્માને અભાવ થાય છે એમ જે કહે છે એ વાત બીલકુલ માનવા જેવી નથી. કેમકે જે પદાર્થની અવિચ્છિન્ન–અખંડ હૈયાતિ હોય તેને અભાવ કહે તે એગ્ય નથી. નિર્મળ ચંદ્રમાં રહેલી કાન્તિ પણ જેમ