________________
૧૬૪
મેળવવાને કાઇ પણ જીવ શિકતાન્ થતા નથી.
જે બુધ્ધિવાન જીવા લેાક પ્રવાહની અપેક્ષા રાખ્યા વિના રાગ દ્વેષ પ્રપંચ ભ્રમ મદ કામ ક્રોધ અને લેાભાદિ થી રહિત પવિત્ર ચારિત્ર આચરે છે અને નિત્ય અનુભવ ગમ્ય કમળ રહિત આત્માના શુધ્ધ સ્વભાવનુ ધ્યાન કરે છે તે, કમ શત્રુના સમૂહના નાશ કરીને પરમ સુખમય નિભય સિધ્ધિ રૂપ મહેલમાં પ્રવેશ કરીને સદા આનંદ મય થઇ રહે છે.
ઇતિ અષ્ટમ ચારિત્ર અધિકાર સમાપ્ત.
પ્રકરણ ૯ મુ સર્વ તત્ત્વ રહસ્ય.
મુક્ત થએલ આત્મા જ્ઞાન દર્શન સ્વભાવ વાળા છે અને સદા આન ંદમય છે. મુકત અવસ્થામાં ચૈતન્ય સ્વભાવના નાશ થતા નથી. જો ચૈતન્ય સ્વભાવના નાશ એજ મુકિત, એમ માનવામાં આવે તે મુકત આત્માનેાજ નાશ થશે. ગુણ અને ગુણીને અભેદ સબંધ છે, જો ગુરુના નાશ માનવામાં આવે તે ગુણીનાજ નાશ થાય કેમકે ગુણવાન્ ગુણથી જુદો નથી. કાઇ ચૈતન્યને આત્માના કર્મ જ નિત વિભાવિક ગુણ કહે છે પણ તેમ નથી. ચૈતન્ય ને કને સ્વભાવગુણુ કહેવા કે વિભાવિકગુણ કરવા એ વિચારજ યુક્તિ
યુક્ત નથી.