________________
૧૬૨
પડે છે, છતાં દરેક જીવ પરત્વે સામાન્ય ધર્મ જેમ એક હાય છે, તેમ સમ્યક્દષ્ટિવાળા સર્વ જીવાને માર્ગ સદા એકજ હાય છે, દુર, નજીક અતિ નજીક એ સર્વ ભેદા હાવા છતાં તે પ્રભુ માર્ગના સર્વ પથિકા-મુસાફાજ છે, માક્ષના મા એક છે છતાં કાઈ ઉપશમ ભાવવાળા કાઈ ક્ષયાપશમવાળા તા કાઈ ક્ષાયક- ભાવના માર્ગે પ્રયાણ કરી રહ્યા છે, એ દશાની અપેક્ષાએ ભેદ કહેવાય છે છતાં એકજ સાધ્ય ડાવાથી સની ગતિ છેવટે એકજ છે.
નિશ્ચય દૃષ્ટિએ વિચાર કરતાં સંસારની પેલી પારનું નિર્વાણ નામનું તત્ત્વ છે, તે શબ્દના ભેદે જુદું લાગે છે, પણ ખરી રીતે એકજ છે, કેાઈ તેને મુક્ત નિવૃત્તિ સિદ્ધ પરબ્રહ્મ અભવ અને શિવ વિગેરે શબ્દોથી સખાધે છે, છતાં એ બધા શબ્દો સમાન અના–એકજ અર્થના વાચક હાવાથી તેમાં તાત્ત્વિક ભેદ નથી.
માક્ષના લક્ષણમાં કોઇ પ્રકારના વિસવાદ નથી તે પછી તેને કોઈ નિરાખાધ કહે, કાઇ ક્રમોથી રહિત કહે, અને જન્મ મરણના વિચાગ તેમાં હાવાથી કાઈ તેને કા કારણથી પર કહે તેમાં કાંઇ વાંધા નથી; ભ્રાંતિ રહિતપણે નિશ્ચય દૃષ્ટિએ નિર્વાણુ તત્ત્વને જાણવા પછી તેને ગમે તેવા નામથી ખેલાવા તે માટે મુમુક્ષુ જીવાને કાંઈ વિષાદ કરવાનું કારણુ નથી. મુક્તિના માર્ગ સન્નાએ દેખ્યા છે, અને તે સિધા ને સરલ માર્ગ છે. તેમાં કાઇ વખત ભેદ પડતા