________________
તેની સર્વ ધર્મ ક્રિયા અંધની ક્રિયાની માફક કર્મના દેષને લઈને નિષ્ફળ થાય છે. પાણી વડે જેમ મલીન વસ્ત્રની શુદ્ધિ કરાય છે તેમ રાગાદિ દેષથી મલીન થયેલા મનની શુદ્ધિ શાસ્ત્ર વડે કરાય છે. જે મનુષ્યની બુદ્ધિ શાસામાં બહુજ તિવ્ર, સૂમ બાબતેને વિષય કરનારી અને શ્રદ્ધાળુ છે તે બુદ્ધિ ખરેખર માક્ષરૂપી સ્ત્રીને મેળાપ કરાવી. આપનાર દૂતી સમાન છે, માટે ભવભીરૂ છએ શાસ્ત્ર તરફ ભલી લાગણી રાખવી. જેમ દુખે પ્રવેશ કરી શકાય તેવી અટવીમાં ભૂલો પડેલે મુસાફર ખાડા પ્રમુખથી દૂર રહીને–ખાડા ટેકરા, જાળાં, ઝાંખરાંને વટાવીને-ઉલંઘીને પિતાના ઈચ્છિત સ્થાને પહોંચવાને માર્ગ પોતાની મેળે. પામી શકતો નથી, તેમ આ ભવરૂપ અટવીમાં ભૂલો પડેલો. મનુષ્ય, અજ્ઞાનરૂપ ઉન્માર્ગને ઉલંઘીને, શાસ્ત્રજ્ઞાનરૂપ ભૂમિયાની મદદ વિના મોક્ષમાં પહોંચી શકાય તેવે માર્ગ પામી. શકતા નથી.
પરિણામ પ્રમાણે ફળ, ખેતીમાં પાણી મીઠું હેય, મેળું હોય, આખું હેય, ડું હોય તેના પ્રમાણમાં તેના ફળમાં તફાવત પડે છે તેમ અનેક મનુષ્યોની ક્રિયાઓ એક સરખી દેખાતી હોય છતાં તેના પરિણામતા પ્રમાણમાં ફળે સારાં છેટાં શેડાં ઘણાં એમ તફાવતવાળાં આવે છે. મનુષ્યો કર્મનાં ફળે અનેક પ્રકારે ભગવે છે છતાં તે ફળ ભેગવાર મનુષ્યની બુદ્ધિ જ્ઞાન