________________
આગમ જ્ઞાન. જ્યાં સુધી પ્રત્યક્ષજ્ઞાન-કેવલજ્ઞાન પ્રગટ થતું નથી ત્યાં સુધી પદાર્થોને નિશ્ચય આગમથી–શાસ્ત્રોથી થાય છે, માટે -મુનિઓએ આગમ તરફ આદરભાવ રાખ. પરક સંબંધી ઘણું હકીકત જાણવામાં પ્રાયેકરી શાસ્ત્ર ઉપયોગી છે, એટલે શાસે આધાર ભૂત છે માટે નજીકભવી–હળ કમી છાને -તેમાં પરમ આદર હોય છે. પૈસા મેળવવા અને કામવાસના તૃપ્ત કરવા, છ ઉપદેશ આપ્યા વિના પણ પ્રાયે કરીને પ્રવૃત્તિ કરે છે. પણ ધર્મ માર્ગમાં પ્રવૃત્તિતો ઉપદેશ વિના નથી કરતા. આ ઉપદેશ કેવળજ્ઞાનીઓના પક્ષ કાળમાં તેમનાં કહેલાં શાસ્ત્રોથી મળે છે, માટે શાસ્ત્ર તરફ પૂજ્યભાવ રાખ તે હિતકારી છે. જે અંર્થ અને કામમાં પ્રવૃત્તિ કરવામાં ન આવે તે તે મનુષ્યને બનેની પ્રાપ્તિ થતી નથી પણ જે ધર્મમાં પ્રવૃતિ કરવામાં ન આવે તે અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી અને વિશેષમાં અનર્થની-દુ:ખની પણ પ્રાપ્તિ થાય છે. માટે ધર્મના અથી જીએ શાસ ભણવામાં તથા શ્રવણ કરવામાં નિરંતર પ્રયત્ન રાખવે. આ મેહથી અંધકારરૂપ બનેલા જગમાં શાસ્ત્રો પ્રકાશ કરનારાં છે. આત્માન જાગ્રત કરનારાં છે. માયારૂપ રેગને શાંત કરવામાં શાસ્ત્ર ઔષધ તુલ્ય છે. દ્રવ્યનું કારણ પણ શાસ્ત્ર છે, શાસ્ત્ર સર્વગત ચહ્યુ કળીકાળમાં છે, અને સર્વ અર્થનું સાધક શાસ્ત્ર છે. જે મનુષ્યને આ શાસ્ત્ર તરફ ભક્તિ નથી