________________
ઉંમગ ચઢાવી દેવાથી સંકોરના દ્ધિ થાય છે. અને તે
કે સાથ મા ચડાવવા છતાં તેવું જ્ઞાન ને હૈયે હૈ મેન રહેવું તે સારું છે પણ તેને ઉભાગે ચડાવવા તે ઠીક નળી. . . .
.
. ચરિત્રમાં મદદગાર ઉપકરણે, રહેવાના મુકામે રૂ૫સ્થાપિ વસતી. સાધુ સાધી શાવક શ્રાવિકારૂપ સંઘ, નવ કલ્પી વિહાર, દેઉં ટકાવવા માટે બહાર પાણી અને સમાન્ય મનુષ્યો, આ સર્વેમાંથી જે કોઈ બંધનના કારણુરૂપ પ્રતિબંધ હેય તે દૂર કરશે. તેમને જોઈતી જ્ઞાનાદિની મદદ આપવી. તેમનામાં સુતી પડેલી આત્માની મહાન શક્તિ જાગૃત કરાવવી તેમાં જરાપણ હરકત નથી, પણ તેમના વિના ન જ ચાલે, તે જોઈએ જ, તેમના સુખ દુઃખથી હર્ષ શાક થાય એ રૂપ પ્રતિંબંધ જે બંધનકર્તા છે તેને ત્યાગ કરવી.
ખાવામાં, પીવામાં, બેસવામાં, ઉઠવામાં, રહેવામાં, જવામાં આવવામાં એ સર્વ સ્થાને આત્મઉપગ જાગૃત રાખવે, લક્ષ ન ચૂકવું, સાધ્ય ન ભૂલવું એની બરોબર સાવચેતી રાખવી, બીજા જીની હિંસા ન થાય તે તરફ પૂરતું ધ્યાન આપવું, પ્રમાદ પૂર્વક જવું આવવું કરનાર સાધુને પણ સંસારની વૃદ્ધિ કરનાર હિંસા લાગે છે.
જ્વરવાળા મનુષ્યને ઘી ખવડાવવાથી રોગની વૃદ્ધિ થવા સાથે તેના દુ:ખમાં વધારે થાય છે જે દી તાવ વિનાના મનુ